ETV Bharat / state

ભાજપ જ્ઞાતિ જાતિ ધર્મથી આખા દેશને લડાવવાનું કામ કરે છે : રાજસ્થાનના રાજ્યપ્રધાન - Junagadh Assembly Candidate

રાજસ્થાનના રાજ્યપ્રધાન મહેન્દ્રસિંહ ગેહલોત જૂનાગઢની (Mahendra Singh Gehlot visited Junagadh) મુલાકાતે આવ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ભીખા જોશી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. મહેન્દ્રસિંહ ગેહલોત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

ભાજપ જ્ઞાતિ જાતિ ધર્મથી આખા દેશને લડાવવાનું કામ કરે છે : રાજસ્થાનના રાજ્યપ્રધાન

author img

By

Published : Nov 22, 2022, 5:58 PM IST

જૂનાગઢ : વિધાનસભાની ચૂંટણીને લઈને દરરોજ ચૂંટણી પ્રચારમાં નત નવા નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે આજે જુનાગઢ સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના (Junagadh Congress Election Office) ઉદઘાટન પ્રસંગે આવેલા રાજસ્થાનના રાજ્યપ્રધાન મહેન્દ્રસિંહ ગહેલોતે રાજસ્થાન અને ભાજપ મોડેલને લઈને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન મોડલના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કર્યા છે. આગામી ચૂંટણીમાં મતદારો કોંગ્રેસના ભાઈચારાના મોડલને અપનાવીને રાજ્યમાંથી ભાજપની સત્તાને ઉખેડી ફેંકવાનું કામ કરશે. (Mahendra Singh Gehlot visited Junagadh)

રાજસ્થાનના રાજ્યપ્રધાન મહેન્દ્રસિંહ ગેહલોત જૂનાગઢની મુલાકાતે

રાજસ્થાન મોડેલની અમલવારી ગુજરાતમાં મહેન્દ્રસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, જ્યારે રાજસ્થાન મોડેલ આટલું અસરકારક રીતે કામ કરતું હોય ત્યારે તેની સરખામણી અન્ય મોડેલ સાથે કરવી તેવું યોગ્ય માનતા નથી. રાજસ્થાનમાં પાછલા પાંચ વર્ષથી અશોક ગહેલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે, ત્યારે રાજસ્થાન મોડેલ અનુસાર ગુજરાતમાં રાજ્ય વિધાનસભાની (Junagadh Assembly seat) ચૂંટણી લડાવા જઈ રહી છે. પરિણામો બાદ કોગ્રેસ પક્ષની સરકારનું ગુજરાતમાં સ્થાપના થયા પછી રાજસ્થાન મોડેલની અમલવારી ગુજરાતમાં કરવામાં આવશે. કોંગ્રેસે આપેલા ચૂંટણી ઢંઢેરાના જે આઠ વચનો છે. તેની અમલવારી સરકાર બનવાના દિવસથી શરૂ કરી દેવામાં આવશે. (Junagadh Assembly Candidate)

ભાઈચારાની ભાવના સામે પ્રશ્નાર્થ વધુમાં રાજસ્થાનના પ્રધાને કહ્યું હતું કે, ભાજપના મોડલની અંગે વાત કરતા કોંગ્રેસના રાજસ્થાન સરકારમાં પ્રધાન તરીકે કામ કરી રહેલા મહેન્દ્રસિંહ ગેહલોતે ભાજપનું મોડલ દેશમાં જ્ઞાતિ જાતિ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણી દેશની પ્રભુતાને તોડવાનું કામ કરે છે. તો બીજી તરફ કોંગ્રેસ લોકહિતના કામો કરીને પ્રજાની વચ્ચે ગુલામી કાળથી લઈને આજદિન સુધી ઉભેલી જોવા મળે છે. કોંગ્રેસ પ્રત્યેક જ્ઞાતિ ધર્મના લોકોને એક સાથે લઈને ચાલવા માંગે છે. જેની સામે ભાજપ તોડો અને જોડોની રાજનીતિ અમલમાં મૂકીને રાષ્ટ્રની ભાઈચારાની ભાવના સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.