ETV Bharat / state

દેવેન્દ્ર ફડણવીસ કોંગ્રેસના અધ્યક્ષને વળતો જવાબ આપ્યો! કહ્યું કોંગ્રેસને હાર દેખાતા અપશબ્દો બોલે

મહારાષ્ટ્રના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ કોંગ્રેસ પર પ્રહાર (CM Devendra Fadnavis visits Ahmedabad) કર્યા હતાં. ફડણવીસે કહ્યું હતું કે, ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ કોંગ્રસને તેમની હાર નજીક દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસને હાર દેખાય છે ત્યારે દેશનાં વડાપ્રધાનને અપશબ્દો આપવાની શરૂઆત કરે છે. (Gujarat Assembly Election 2022)

દેવેન્દ્ર ફડણવીસ કોંગ્રેસના અધ્યક્ષને વળતો જવાબ આપ્યો! કહ્યું કોંગ્રેસને હાર દેખાતા અપશબ્દો બોલે
દેવેન્દ્ર ફડણવીસ કોંગ્રેસના અધ્યક્ષને વળતો જવાબ આપ્યો! કહ્યું કોંગ્રેસને હાર દેખાતા અપશબ્દો બોલે
author img

By

Published : Dec 1, 2022, 10:11 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ એક રાજકીય પાર્ટી બીજી (Gujarat Election 2022) રાજકીય પાર્ટી પર નિશાન સાધી રહી હતી. તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા દેશના વડાપ્રધાન મોદી માટે રાવણને લઈને કંઈક શબ્દનો પ્રયોગ કર્યા હતો. જેને લઈને ભાજપના નેતાઓ કોંગ્રેસને આડે હાથ લીધા છે. ભાજપના નેતાઓ જણાવે છે. કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વાપરવામાં આવેલ અપશબ્દોને ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ કોંગ્રેસની નિંદા કરી રહી છે. (Devendra Fadnavis statement)

કૉંગ્રેસને હાર દેખાતા અપબ્દો બોલે છે : દેવેન્દ્ર ફડણવીસ

ગુજરાત કોંગ્રેસ અસ્તીત્વ માટે લડી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ જણાવ્યું હતું કે, ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રસને તેમની હાર નજીક દેખાઈ રહી છે. જ્યારે જ્યારે કોંગ્રેસને હાર દેખાય છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપવાની શરૂઆત કરે છે. કોંગ્રેસના નેતાઓ વિકાસના આ માડેલ સામે કોઈ મુદ્દા રાખી ન શકતા હોવાથી તેમજ કોંગ્રેસ પાસે કોઇ નેતા કે નીતિ ન હોવાથી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન પદ નરેન્દ્ર મોદીને દેશ અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીને ખરાબ ચિતરવાનો કારસો કરે છે. તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વડાપ્રધાન માટે અપશબ્દો વાપર્યા છે. જે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વખોડી કાઢે છે. જે કોંગ્રેસે ગુજરાતમાં અસ્તિત્વ ઉપર સવાલો ઉભા કર્યા હતાં. (CM Devendra Fadnavis visits Ahmedabad)

કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળશે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાવણ જેવા શબ્દો વાપર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વાપરવામાં આવેલ અપશબ્દોને ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ કોંગ્રેસની નિંદા કરી રહી છે. કોંગ્રેસે જ્યારે જ્યારે ભાજપ, ગુજરાત અને નરેન્દ્ર મોદીને ગાળો આપી છે. ત્યારે ત્યારે દેશ અને ગુજરાતની જનતાએ મતદાન થકી તેમની ઓકાત બતાવી દીધી છે. ગુજરાતની જનતા સૌથી ઓછો જનમત આપી કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન બતાવી આપશે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે સૌથી વધુ કમળો ગુજરાત વિધાનસભામાં મોકલી આપશે. (CM Devendra Fadnavis hits out at Congress)

આમ આદમી પાર્ટીને એક પણ સીટ નહી આવે આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું હતું કે, દિલ્હીથી મફતની રેવડી આપનારાઓ ગુજરાતમાં પગ પેસારો કરવા માટે આવ્યા છે. ત્યારે ચૂંટણી પછી ગુજરાતમાંથી એક પણ સીટ લીધા વગર પરત જવાના છે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા મક્કમ છે. ભાજપની સરકારે છેલ્લા 20 વર્ષમાં ભવ્ય ગુજરાત, વૈભવશાળી ગુજરાત અને અગ્રેસર ગુજરાત બનાવ્યું છે. આવનારા ભાજપના શાસનમાં ગુજરાત 1 ટ્રીલીયન ડોલરની ઇકોનોમી સાથે વર્લ્ડ ક્લાસ ગુજરાત બનવા જઇ રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2004માં નરેન્દ્ર મોદીએ મેટ્રો પ્રોજેક્ટનું સ્વપ્ન જોયું હતું. જે આજે પહેલી મેટ્રો ટ્રેનના લોકાર્પણ સાથે પૂર્ણ થયું છે. છેલ્લા 20 વર્ષમાં કૃષિ ક્ષેત્રે જી.ડી.પી 9 હજાર કરોડ થી 2 લાખ કરોડ સુધી લઇ જવાનું કામ વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. (Maharashtra Deputy CM Devendra Fadnavis)

PM મોદી કોઈપણ જાતના ભેદભાવ નક્કી કરતા નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સંવૈદ્યાનિક પદ ઉપર બેઠા છે. ત્યારે તેમને ગાળો આપવી એટલે દેશને ગાળો આપવા સમાન છે. ભારત દેશ આજે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ ફલક ઉપર સ્થાપિત થયો છે. UCC એ હાલ માત્ર ગોવામાં જ લાગુ છે. UCC દેશ અને રાજ્યમાં લાગુ કરવા માટે સંવિધાનમાં જોગવાઇ કરવામાં આવી છે. તેનો અમલ ક્યારે કરવો તે રાજ્યોએ નક્કી કરવાનું છે. દેશના દરેક રાજ્યોની કોઇ ને કોઇ વિશિષ્ટતા હોઇ છે. ક્યો પ્રોજેક્ટ ક્યાં રાજ્યને સોંપવો તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇપણ જાતના ભેદભાવ નક્કી કરતા નથી. ભારત દેશ અને ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ થકી આજે વૈશ્વિક વિશેષતા ધરાવતા થયા હોઇ ગુજરાતની જનતા આ વખતે પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાતમાં વિધાનસભામાં મોકલી આપવાના છે તેવો વિશ્વાસ છે.(Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.