ETV Bharat / state

ગાંધી જયંતી ખાદી ભંડારને ફળી ,6 લાખ રૂપિયાની ખાદીનું થયું વેચાણ

જૂનાગઢ : ગાંધી જયંતી ખાદી ભંડારને ફળી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે એક જ દિવસમાં ખાદી ભંડારમાં 5 લાખ 38 હજાર કરતાં વધુની ખાદીની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. ગત વર્ષે ગાંધી જયંતીના દિવસે અંદાજિત 4 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું હતું. જેમાં આ વર્ષે 1 લાખનો વધારો થયો હતો.

etv bharat
author img

By

Published : Oct 3, 2019, 1:59 PM IST

ગાંધી જયંતીએ સમગ્ર દેશમાં ખાદીની ખરીદી પર વિશેષ વળતર આપવામાં આવ્યું હતું. ત્યારે ખાદીની ખરીદી માટે ખૂબ મોટી સંખ્યામાં ખરીદદારો ખાદી ભંડારમા આવ્યા હતા. તેમજ અંદાજે 2000 જેટલા ખરીદારોએ ખાદી ભંડારની મુલાકાત લીઘી હતી. એક જ દિવસમાં 5.38 હજારની ખાદીનું વેચાણ થયું હતું.

ગાંધી જયંતી ખાદી ભંડારને ફળી ,6 લાખ જેટલી ખાદીનું થયું વેચાણ

જે જુનાગઢ ખાદી ભંડારના ઈતિહાસમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. આ વખતે ખરીદદારોની સંખ્યામાં બમણો વધારો થયો હતો. તેમાંય ખાસ કરીને મોદી કુર્તા એ જે પ્રકારે લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે. તેને લઈને મોદી કુર્તાની વિશેષ ખરીદી થઈ હતી. તો બીજી તરફ યુવાનો પણ હવે આધુનિક ફેશનમાં ખાદીને અપનાવતા થયા છે. ત્યારે ગઈકાલના દિવસે યુવા ગ્રાહકોએ પણ ખાદીની વિશેષ ખરીદી કરી હતી. નરેન્દ્ર મોદી દ્વારા ખાદી ફોર નેશનનો જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેને હવે તમામ વર્ગના ગ્રાહકો સ્વીકારીને ખાદી તરફ આકર્ષિત થયા છે

.

Intro:ગાંધી જયંતી જુનાગઢ ખાદી ભંડાર ને ફળી હોય તેવું લાગી રહ્યું છે કે એક જ દિવસમાં 5 લાખ 38 હજાર કરતા વધુની ખાદીની ખરીદી થઈ હતી

Body:ગાંધી જયંતી જુનાગઢ ખાદી ભંડાર ને ફળી હોય તેવું જોવા મળી રહ્યું છે ગઈકાલે એક જ દિવસમાં ખાદી ભંડાર માંથી રૂપિયા 5 લાખ 38 હજાર કરતાં વધુની ખાદીની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે ગત વર્ષે ગાંધી જયંતીના દિવસે અંદાજિત ચાર લાખ રૂપિયાની ખાદીનુ વહેચાણ થયું હતું જેમાં આ વર્ષે એક લાખનો વધારો જોવા મળી રહ્યો છે

ગાંધી જયંતી જુનાગઢ ખાદી ભંડારને શુકનવંતી સાબિત થઈ રહી છે ગઈકાલે સમગ્ર દેશમાં ખાદીની ખરીદી પર વિશેષ વળતરને ધ્યાને લઇને ખૂબ મોટી સંખ્યામાં ખરીદદારો જુનાગઢ ખાદી ભંડારમા આવ્યા હતા ગઈકાલના દિવસે અંદાજે ૨૦૦૦ જેટલા ખરીદારો એ જુનાગઢ ખાદી ભંડાર ની મુલાકાત કરી હતી અને એક જ દિવસમાં 5. ૩૮ લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું હતું જે જુનાગઢ ખાદી ભંડારના ઈતિહાસમાં સર્વોચ્ચ માનવામાં આવે છે આ વખતે ખરીદદારોને સંખ્યામાં બમણો વધારો થયેલો જોવા મળ્યો હતો અને તેમાંય ખાસ કરીને મોદી કુર્તા એ જે પ્રકારે લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે તેને લઈને મોદી કુર્તા ની વિશેષ ખરીદી થઈ હતી તો બીજી તરફ યુવાનો પણ હવે આધુનિક ફેશનમાં ખાદીને અપનાવતા થયા છે ત્યારે ગઈકાલના દિવસે યુવા ગ્રાહકોએ પણ ખાદીની વિશેષ ખરીદી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન નો જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હતો તેને હવે તમામ વર્ગના ગ્રાહકો સ્વીકારીને ખાદી તરફ આકર્ષિત થયા છે

બાઈટ 01 મનોજભાઈ અગ્રાવત મેનેજર ખાદી ભંડાર જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.