ETV Bharat / state

કેશોદમાં વેપારી પેઢીએ 1 કરોડનું ઉઠમણું કર્યુ, ખેડુતો પરેશાન - Farmer

જુનાગઢઃ કેશોદમાં વેપારી પેઢીનું ઉઠમણું થતાં અસંખ્ય ખેડુતો હેરાન પરેશાન થઈ ગયા છે. આ પેઢીમાં કેશોદ તેમજ આસપાસના ગામડાઓના અસંખ્ય ખેડુતોના 1 કરોડથી વધુ રકમ લઈ વોપારી ફરાર થઈ ગયા છે.

કેશોદ
author img

By

Published : May 2, 2019, 11:36 PM IST

માહિતી પ્રમાણે, ખેડૂતોને કરોડોનું ફુલેકું ફેરવનાર ખિરસરાની ગૌશાળાના પણ 5 લાખ રૂપિયા વાપરવા લીધા હતા. આ પેઢીના માલીક ગીરીશ કલ્યાણજી અને હિરેન ગિરીશ ગોટેચાના નામની પેઢી હોવાનું ખેડુતોએ જણાવ્યુ છે. આ મુદ્દે ગૌશાળાના કાર્યકરો સહિત ખેડૂતો કેશોદ પોલીસ સ્ટેશન આ બંને માલીક વિરુદ્ધ ફરીયાદ કરવા પહોંચ્યા હતા.

શોદમાં વેપારી પેઢી 1 કરોડનું ઉઠમણું કરતા અસંખ્ય ખેડુતો પરેશાન

ખાસ કરીને જોઇએ તો, હાલમાં છેતરપીંડીના બનાવો વધી રહી છે ત્યારે કેશોદમાં પણ વધુ એક છેતરપીડી સામે આવી છે. વેપારી તેમજ ગૌ-શાળા સહીતના તમામ સાથે છેતરપીંડી થતાં સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. કેશોદમાં જ માત્ર 1 કરોડથી પણ વધારેની છેતરપીડીં કર્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ આરોપી પકડાય તો આવી અનેક જગ્યાએથી છેતરપીંડી કરી હોવાનું ચોક્કસ ખુલશે તેવું મનાઇ રહયું છે. ત્યારે સાચી ખબર તો આરોપી પકડાયા બાદ જ ખબર પડશે.

જુનાગઢ કેશાેદની વેપારી પેઢીનું  ઉઠમણું થતાં અસંખ્ય ખેડુતાેના હેરાન પરેશાન

કેશાેદના ગીરીશભાઇ કલ્યાણજી અને હિરેન ગિરીશ ગાેટેચા નામની પેઢી હાેવાનું ખેડુતાેએ કહ્યું

કેશાેદ તેમજ આસપાસ તાલુકાના ગામડાઓના અસંખ્ય ખેડુતાેની 1 કરાેડ કરતા વધુ  રકમ લઇ વેપારી છું

કરાેડાેનું ફુલેકુ ફેરવનાર વેપારીએ ખિરસરાની ગાૈશાળાના 5 લાખ રૂપિયા વાપરવા લીધા હતા

ગાૈશાળા કાર્યકરાે સહિત ખેડુતાે પહાેંચ્યા કેશાેદ પાેલીસ સ્ટેશન ફરીયાદ કરવા પહોચ્યા

ખાસ કરીને જોઇએ તો હાલમાં છેતરપીંડી વધી રહી છે ત્યારે કેશોદમાંપણ વધુ એક છેતરપીડી સામે આવીછે અને વેપારી તેમજ ગૌ શાળા સહીતના તમામ સાથે છેતરપીંડી થતાં સૌ કોઇ ચોકી ઉઠયા છે અને એક કરોડ કરતાંપણ વધારેની છેતરપીડીં થય હોવાનું સામે આવ્યું છે પરંતુ આતો માત્ર કેશોદમાંજ એક કરોડની છેતરપીડી કરીને વેપારી છુ થયો છે પરંતુ આ આરોપી પકડાય તો આવી અનેક જગ્યાએથી છેતરપુંડી થય હોવાનું ચોકસપણ ખુલશે તેવું મનાઇ રહયું છે ત્યારૈ સાચી ખબરતો આરોપી પકડાયા બાદજ ખબર પડશે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.