ETV Bharat / state

જુનાગઢમાં માળિયા હાટીના માકૅટિગ યાડૅમાં ખેડુતોનો હોબાળો - jnd

જુનાગઢ : શહેરમાં સોમવારના રોજ ચણાની ખરીદી કરવાની મનાઇ કરવામાં આવતા માળિયા હાટીના માકૅટિગ યાડૅમાં ખેડુતોએ હોબાળો કર્યો હતો, અને અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ મામલો પોલીસે આવીને થાળે પડ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 9:49 AM IST

માળીયા હાટીના માર્કેટીગ યાર્ડ ખાતે ચણાની ખરીદી કરવા માટે સોમવારના રોજ વહેલી સવારે 4 વાગ્યાથી ખેડુતો લાઈનો લગાવીને ઉભા હતા. પરંતુ ખરીદી કરવાની ના પાડી આવતી કાલે ખરીદી કરીશું તેવું કહેતા ખેડુતો વિફર્યા હતા, અને હોબાળો મચાવ્યો હતો.આ મામલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

જુનાગઢમાં ખેડુતોનો હોબાળો

ખાસ કરીને જોઈએ તો હાલમાં ખેડુતોને ચણાની ખરીદી કરવા સરકાર દ્વારા જાહેરાત કરતાં ખેડુતો પોતાના ચણા ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન કરાવવા માટે દોટ મુકી છે. ત્યારે જુનાગઢના માળીયા હાટીના ખાતે ચણા ખરીદી કેન્દ્ર ઉપર 500થી પણ વધારે ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવવા માટે સવારના 4 વાગ્યાથીજ લાઇનો લગાવી વારામાં ઉભા રહયા હતા. પરંતુ ઓનલાઈન નોધણી અધિકારી 11 વાગ્યે આવ્યા અને આવીને ખેડુતોને કહયું હતું કે, આવતીકાલે ઓનલાઈન કરવા આવજો જેથી ખેડુતો વિફર્યા હતા, અને હલ્લાબોલ કરતાં અફડા તફડી જેવો માહોલ સર્જાતાં આખરે માળીયા હાટીના પોલીસ તેમજ મામલતદાર સહીતનો સરકારી કાફલો આવતાં ખેડુતોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. અને આવતી કાલથી ઓનલાઇન પ્રક્રીયા શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો શાંત થયો હતો.

એંકર
જુનાગઢ : માળિયા હાટીના માકૅટિગ યાડૅમાં ખેડુતોનો હોબાળો
આજે  ચણાની ખરીદી કરવાની ના કહેવામાં આવતા ખેડુતોનો  હંગામો  
પોલીસ આવીને મામલો થાળે પડ્યો
જુનાગઢ માળીયા હાટીના માર્કેટીંગ યાર્ડ ખાતે ચણા ખરીદીમાં ખેડુતો એ કરીયો હોબાળો 
અફડા તફડી જેવો સર્જાયો માહોલ
માળીયા હાટીના માર્કેટીગ યાર્ડ ખાતે ચણાની ખરીદી કરવા માટે આજે વહેલી સવારે 4 વાગ્યાથી ખેડુતો પોતાની લાઇનો લગાવીનેઉભા હતા 
પરંતુ ખરીદી કરવાની ના પાડી આવતી કાલે ખરીદી કરીશું તેવું કહેતા ખેડુતો વિફર્યા હતા અને હોબાળો મચાવ્યો છે 
અને અફડા તફડી જેવો માહોલ સર્જાયો
ખાસ કરીને જોઈએ તો હાલમાં ખેડુતોને ચણાની ખરીદીકરવા સરકાર દવારા જાહેરાત કરતાં ખેડુતો પોતાના ચણા  ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઇન કરાવવા માટે દોટ મુકી છે ત્યારે આજે જુનાગઢના માળીયા હાટીના ખાતે ચણા ખરીદી કેન્દ્ર ઉપર પાંચ સો કરતાંપણ વધારે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવવા માટે સવારના ચાર વાગ્યાથીજ લાઇનો લગાવી વારામાં ઉભા રહયા હતા પરંતુ ઓનલાઇન નોધણી અધિકારી અગીયાર વાગ્યે આવ્યા હતા અને આવીને ખેડુતોને કહયું હતું કે આવતીકાલે ઓનલાઇન કરવા આવજો જેથી ખેડુતો વિફર્યા હતા અને હલ્લાબોલ કરતાં અફડા તફડી જેવો માહોલ સર્જાતાં આખરે માળીયા હાટીના પોલીશ તેમજ મામલતદાર સહીતનો સરકારી કાફલો આવતાં ખેડુતોને સમજાવીને મામલો થાળે પાડયો હતો અને આવતી કાલથી ઓનલાઇન પ્રક્રીયા શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો શાંત થયો હતો સંજય વ્યાસ જુનાગઢ 

વિજયુલ   ftp.      GJ 01 jnd rular  01 =04=2019  maliya hatina  નામના ફોલ્ડરમાં

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.