ETV Bharat / state

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા - junagdh news

જૂનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે અંતિમ ચરણોમાં છે. ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમાને કેટલાક પદયાત્રીઓ આજે પણ ધાર્મિક મહત્વ સાથે પરિક્રમામાં જોડાયા છે અને અગિયારસથી લઈને પૂનમ સુધીના પાંચ દિવસ અને પાંચ પડાવો સાથે આ પરિક્રમા પૂર્ણ કરે છે.

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા
author img

By

Published : Nov 11, 2019, 12:00 PM IST

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હાલ તેની ચરમસીમાએ અને અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય તે માટે સર્વપ્રથમ ગિરનારની પરિક્રમા કરી હોવાનું આપણા ધાર્મિક પુરાણોમાં આજે પણ જોવા મળે છે. કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી આ પરિક્રમામાં 33 કોટી દેવતા પણ ભગવાન કૃષ્ણના સાનિધ્ય મળે તે માટે આ પરિક્રમા જોડાયા હોવાની લોકવાયકા પણ છે. ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી પરિક્રમાનો ધાર્મિક મહત્વ એટલા માટે વધી જાય છે કે આ યાત્રાને ધર્મની સાથે જોડવામાં આવી રહી છે.

આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા
આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા
આજે પણ થઈ રહી છે ધાર્મિક આસ્થા સાથેની પરિક્રમા

પૌરાણિક કાળથી યોજાતી આવતી આ પરિક્રમા પાંચ પડાવોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રથમ પડાવ તરીકે ભવનાથ પરિક્ષેત્રને માનવામાં આવે છે. પ્રથમ પડાવ દરમિયાન પદયાત્રામાં સામેલ પદયાત્રીઓ ભવનાથમાં રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ ગ્રહણ કરી પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ કરે છે.

આ પરિક્રમા આગળ ચાલતા જીણાબાવાની મઢી સુધી પહોંચે છે. જેને પરિક્રમાના બીજા પડાવ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ પદયાત્રીઓ રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ જંગલમાં જ બનાવીને પોતે ગ્રહણ કરે છે. આ સાથે આવતા અન્ય પદયાત્રીઓને પણ ગ્રહણ કરાવે છે.

Intro:આજે પણ થઈ રહ્યું છે ધાર્મિક આસ્થા સાથે ની પરિક્રમા

Body:ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે અંતિમ ચરણોમાં છે ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમાને કેટલાક પદયાત્રીઓ આજે પણ ધાર્મિક મહત્વ સાથે પરિક્રમામાં જોડાઈ અને અગિયારસથી લઈને પૂનમ સુધીના પાંચ દિવસ અને પાંચ પડાવો સાથે આ પરિક્રમા પૂર્ણ કરે છે આવો જાણીએ ધાર્મિક પરિક્રમાનો મહત્વ

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હાલ તેની ચરમસીમાએ અને અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય તે માટે સર્વપ્રથમ ગીરનારની પરિક્રમા કરી હોવાનું આપણા ધાર્મિક પુરાણોમાં આજે પણ જોવા મળે છે કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી આ પરિક્રમામાં 33 કોટી દેવતા પણ ભગવાન કૃષ્ણના સાનિધ્ય મળે તે માટે આ પરિક્રમા જોડાયા હોવાને લોકવાયકા પણ છે ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી પરિક્રમાનો ધાર્મિક મહત્વ એટલા માટે વધી જાય છે કે આ યાત્રાને ધર્મની સાથે જોડવામાં આવી રહી છે

પૌરાણિક કાળથી યોજાતી આવતી આ પરિક્રમા પાંચ પડાવો ને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે પ્રથમ પડાવ તરીકે ભવનાથ પરિક્ષેત્રને માનવામાં આવે છે પ્રથમ પડાવ દરમિયાન પદયાત્રામાં સામેલ પદયાત્રીઓ ભવનાથમાં રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને પરિક્રમાની કારતક સુદ અગિયારસ ની મધ્યરાત્રીએ શરૂઆત કરે છે આ પરિક્રમા આગળ ચાલતા જીણાબાવાની મઢી સુધી પહોંચે છે જેને પરિક્રમા ના બીજા પડાવ તરીકે ઓળખવામાં આવે છે અહીં પણ પદયાત્રીઓ રાત્રી રોકાણ કરી અને તેમની સાથે લાવેલા ભોજન પ્રસાદ જંગલમાં જ બનાવી ને પોતે ગ્રહ કરે છે અને સાથે આવતા અન્ય પદયાત્રીઓને પણ ગ્રહણ કરાવે છે

અહીંથી આગળ વધેલી પરિક્રમા માળવેલા સુધી પહોંચે છે અહીં આવેલા સરકડીયા હનુમાન વિસ્તારમાં પદયાત્રીઓનો ત્રીજો પડાવ થાય છે અહીં પણ ધાર્મિક પરંપરા અને આસ્થા સાથે પદયાત્રીઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને પાવનકારી લીલી પરિક્રમાને આગળ ધપાવતા હોય છે ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ના રોકાણ બાદ આ પરિક્રમા હવે ચોથા પડાવ એટલે કે બોરદેવી તરફ આગળ વધે છે અહીં પણ પરિક્રમામાં જોડાયેલા પદયાત્રીઓ ધાર્મિક વિધિ વિધાન મુજબ રાત્રિ રોકાણ કરે છે પડાવ નાખે છે અને પોતાની સાથે લાવેલા ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને ભવભવનું ભાથું બાંધતા જોવા મળે છે

બોરદેવી માં ચોથો પડાવ અને ચોથી રાત્રિનું રોકાણ કર્યા બાદ આ પરિક્રમા હવે તેના અંતિમ પડાવ એટલે કે ગિરિ તળેટી તરફ આગળ વધે છે પરિક્રમા પૂર્ણ કરનાર દરેક પદયાત્રી ભગવાન ભવનાથના ચરણોમાં નમન પ્રદાન કરી અને પરિક્રમા પૂર્ણ થયાના સ્નાન માટે દામોદર કુંડ તરફ આગળ વધી અહીં પવિત્ર સ્નાન કરી અને પાવનકારી લીલી પરિક્રમા નું ધાર્મિક આસ્થા સાથે પૂર્ણાહુતિ કરે છે

બંને પદયાત્રી તેમનું નામ બોલે છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.