ETV Bharat / state

ખાદ્યતેલમાં લિટરે બે રૂપિયા વધતા ગરીબ મધ્યમ વર્ગને પડી થપાટ - તેલના ભાવ વધારાનું કારણ

ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો (Edible Oil Price today) વધારો થતાં ETV Bharat તે ગરીબ રસોડાની મુલાકાત કરી હતી. જ્યાં મધ્યમ વર્ગની મહિલાએ કહ્યું કે, આ બે રૂપિયાનો ભાવ વધારો 200 રૂપિયા જેટલો લાગે છે.(Oil price hike in Junagadh)

ખાદ્યતેલમાં લિટરે બે રૂપિયા વધતા ગરીબ મધ્યમ વર્ગને પડી થપાટ

author img

By

Published : Nov 17, 2022, 3:22 PM IST

જૂનાગઢ દેશમાં ભાવ વધારો અટકવાનું નામ નથી લેતુ. પેટ્રોલ ડીઝલ, શાકભાજી હોય કે પછી (edible oil price in gujarat) સોના ચાંદી હોય મોંઘવારી સતત માજા મુકી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજનામાં જઈ રહ્યું છે. ત્યારે મતદાનની પૂર્વ સંધ્યા કહી શકાય તેવા સમયે ખાદ્યતેલોના ભાવોમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો જીકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગનો મતદાર ખૂબ અકળાયેલો જોવા મળી રહ્યો છે. (Oil price hike in Junagadh)

ખાદ્યતેલમાં લિટરે બે રૂપિયા વધતા ગરીબ મધ્યમ વર્ગને પડી થપાટ

મતદાન પૂર્વે પ્રતિ લીટર તેલમાં બે રૂપિયાનો વધારો આગામી પહેલી તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (oil price today) માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજવામાં જઈ રહ્યું છે, ત્યારે મતદાનની પૂર્વ સંધ્યા સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન ખાદ્યતેલોના ભાવોમાં પ્રતિ લિટરે બે રૂપિયા જેટલો તોતિંગ ભાવ વધારો જીકી દેવામાં આવ્યો છે. અલબત્ત તેલનો ભાવ વધારો ખુલ્લી બજારમાં આવતા ઉતાર ચઢાવને કારણે થયો છે, પરંતુ તેના પર રાજ્યની સરકાર સંપૂર્ણપણે અંકુશ રાખી શકે તેમ છે. તેમ છતાં મતદાનને આડે હવે માત્ર થોડા દિવસો બાકી છે. તેવા સમયે ખાદ્યતેલોના ભાવોમાં પ્રતિ કિલોએ બે રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે. જેને ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ અસહ્ય માની રહ્યો છે. (oil price hike reason)

ગરીબ મહિલાઓએ ક્યો આક્રોશ આ ભાવ વધારાને લઈને ETV Bharat એ ગરીબ અને મધ્યમ વર્ગના રસોડાની મુલાકાત કરી હતી. ચૂંટણીના આ સમય દરમિયાન ભાવ વધારો ખૂબ અસહ્ય માની રહી છે. પ્રતિ લિટરે બે રૂપિયા જેટલો ખાદ્યતેલમાં ભાવ વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગની આવક અને જાવકના હિસાબમાં આ બે રૂપિયા નહીં, પરંતુ 200 જેટલો ભાવ વધારો થયો છે, તેવું ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓ માની રહી છે. મતદાન પૂર્વે આ પ્રકારનો ભાવ વધારો મહિલાઓ અને ખાસ કરીને ગરીબ ગૃહિણીઓ અયોગ્ય માની રહી છે. (oil price news)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.