ETV Bharat / state

જૂનાગઢ કોર્પોરેશન ઇલેક્શનઃ મેયર પદના દાવેદાર ધીરૂભાઈએ પરિવાર સાથે કર્યું મતદાન

જૂનાગઢ: મહાનગર માટે ભાજપ દ્વારા મેયર પદના ઉમેદવાર ધીરૂભાઈ ગોહિલે તેમની પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાનો નિર્ધાર સાથે જૂનાગઢ મનપામાંથી મળતું કોઈપણ પ્રકારનું ભથ્થું તેમના કાર્યકાળ દરમિયાન નહીં લેવાનો નિર્ણય કર્યો હતો.

જૂનાગઢ
author img

By

Published : Jul 21, 2019, 1:19 PM IST

ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના મેયર પદે મનોનીત કરાયેલા ઉમેદવાર ધીરૂભાઈ ગોહિલ રવિવારના રોજ ચોબારી ગામ નજીક તેમના મતાધિકારનો ઉપયોગ સહ પરિવાર સાથે કર્યો હતો. વહેલી સવારે આઠ વાગ્યે ધીરૂભાઈએ તેમના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. ધીરૂભાઈ વોર્ડ નંબર-9માંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમનું મતદાન વોર્ડ નંબર-6માં હોવાથી તેઓ ચોબારી ગામ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા.

જૂનાગઢ કોર્પોરેશન ઇલેક્શનઃ મેયર પદના દાવેદાર ધીરૂભાઈએ પરિવાર સાથે કર્યું મતદાન

મતદાન કર્યા બાદ ધીરૂભાઈ ગોહિલ જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો જૂનાગઢની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો. વ્યવસાય ઉદ્યોગપતિ અને સુખી સંપન્ન પરિવારમાંથી આવતા ધીરૂભાઈ તેમના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ મનપામાંથી પીવાનું પાણી પણ નહીં લે તેવા મક્કમ નિર્ધાર સાથે જૂનાગઢનું શાસન આપવાનો પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢના પ્રથમ નાગરિક અને મેયર તરીકે કેબિનેટ પ્રધાન જેટલી સવલતો મળતી હોય છે. પરંતુ આ તમામ સવલતોને કોરાણે મૂકીને ધીરૂભાઈ ગોહિલ માત્ર જૂનાગઢનાં વિકાસ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન આપવા માટેનો કોલ આપ્યો હતો.

Intro:ભાજપ દ્વારા જૂનાગઢના મેયર પદે મનોનીત કરાયેલા ઉમેદવાર ધીરુભાઈ ગોહિલે સહ પરિવાર સાથે કર્યું મતદાન

Body:જૂનાગઢ મહાનગર માટે ભાજપ દ્વારા મેયર પદ ના મનોનીત ઉમેદવાર ધીરુભાઈ ગોહિલે તેમની પત્ની અને પરિવાર સાથે કર્યું મતદાન ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાનો કર્યો નિર્ધાર સાથે જૂનાગઢ મનપા માંથી મળતું કોઈપણ પ્રકારનું ભથ્થું તેમના કાર્યકાળ દરમિયાન નહીં લેવાનો નિર્ણય કર્યો હતો

ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના મેયર પદે મનોનીત કરાયેલા ઉમેદવાર ધીરુભાઈ ગોહિલ આજે ચોબારી ગામ નજીક તેમના મતાધિકારનો ઉપયોગ સહ પરિવાર સાથે કર્યો હતો વહેલી સવારે આઠ વાગ્યે ધીરુભાઈ તેમના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું ધીરુભાઈ વોર્ડ નંબર ૯ માંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમનું મતદાન વોર્ડ નંબર 6 માં હોવાથી તેઓ ચોબારી ગામ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા

મતદાન કર્યા બાદ ધીરુભાઈ ગોહિલ જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો જૂનાગઢની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો વ્યવસાય ઉદ્યોગપતિ અને સુખી સંપન્ન પરિવારમાંથી આવતા ધીરુભાઈ તેમના કાર્યકાળ દરમ્યાન જૂનાગઢ મનપામાં થી પીવાનું પાણી પણ નહીં લે તેવા મક્કમ નિર્ધાર સાથે જુનાગઢનું શાસન આપવાનો પોતાનો નિર્ધાર આજે ફરી વખત વ્યક્ત કર્યો હતો જુનાગઢ ના પ્રથમ નાગરિક અને મેયર તરીકે કેબિનેટ પ્રધાન જેટલી સવલતો મળતી હોય છે પરંતુ આ તમામ સવલતોને કોરાણે મૂકીને ધીરુભાઈ ગોહિલ માત્ર જૂનાગઢનાં વિકાસ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન આપવા માટેનો આજે કોલ આપ્યો હતો

બાઈટ 1 ધીરુભાઈ ગોહિલ ભાજપ દ્વારા મેયર પદે મનોનીત કરાયેલ ઉમેદવાર

બાઈટ 2 મીનાબેન ગોહિલ ધીરુભાઈ ના ધર્મ પત્ની

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.