જૂનાગઢ : કોરોના વાઈરસના કહેરની જિલ્લામાં કપાસનો કકળાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કપાસ પકવતા ખેડૂતોની સરકાર સમક્ષ માગ છે કે, જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદી માટે સીસીઆઇનું એક કેન્દ્ર આપવામાં આવે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
જૂનાગઢમાં CCIનું ખરીદ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ - FARMER
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરની જેમ જૂનાગઢમાં પણ કેન્દ્ર સરકાર સીસીઆઇ દ્વારા કપાસ ખરીદીનું કેન્દ્ર શરૂ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
CCIનું ખરીદ કેન્દ્ર શરૂ કરવા જૂનાગઢના ખેડૂતોની માગ