ETV Bharat / state

માંગરોળના દરીયામાં 'મહા' વાવાજોડાને પગલે કરંટ જોવા મળ્યો

જુનાગઢઃ 'મહા' વાવાજોડાને લઇને માંગરોળનો દરીયો છેલ્લા સાત દિવસથી કરંટમાં જોવા મળી રહ્યો છે અને પાંચ ફુટ કરતાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે માંગરોળ બંદર ઉપર ૭૦૦ જેટલી માછીમારી બોટને પરત બોલાવી લેવાઇ છે.

author img

By

Published : Nov 5, 2019, 7:18 PM IST

માંગરોળના દરીયામાં 'મહા' વાવાજોડાને પગલે કરંટ જોવા મળ્યો

હાલ માંગરોળની જેટી ઉપર બોટ રાખવા જગ્યા નથી, ત્યારે હજુપણ ૫૦ જેટલી બોટ દરીયામાં એંકર ઉપર લાંગરેલ છે, જેથી દરીયામાં રહેલ બોટ જળ સમાધી ન લે તે પહેલાં નાની હોડીઓને બહાર કાઢીને દરીયામાં રહેલ એંકર ઉપર લાંગરેલ બોટોને કાંઠા ઉપર લેવાની તજવીજ હાથ ધરાઇ છે. 'મહા' વાવાજોડું દરીયામાં આગળ વધી રહ્યું છે. જેથી માંગરોળ બંદર ઉપર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Intro:એંકર
જુનાગઢ મહા વાવાજોડાને લયને માંગરોળનો દરીયો છેલ્લા સાત દિવસથી કરંટમાં જોવા નળી રહયો છે અને પાંચ ફુટ કરતાંપણ ઉંચા મોજા ઉછળી રહયા છે ત્યારે માંગરોળ બંદર ઉપર ૭૦૦ જેટલી માછીમારી બોટોને પરત બોલાવી લેવાઇ છે જેથી હાલ માંગરોળની જેટી ઉપર બોટ રાખવા જગ્યા નથી ત્યારે હજુપણ ૫૦ જેટલી બોટો દરીયામાં એંકર ઉપર લાંગરેલ છે જેથી દરીયામાં રહેલ બોટો ને જળ સમાધી ન લેય તે પહેલાં નાની હોડીઓને બહાર કાઢીને દરીયામાં રહેલ એંકર ઉપર લાંગરેલ બોટોને કાંઠા ઉપર લેવાની તજવીજ હાથ ધરાઇ છે
મહા વાવાજોડું દરીયામાં આગળ વધી રહયું છે જેથી માંગરોળ બંદર ઉપર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સંજય વ્યાસ જુનાગઢBody:એંકર
જુનાગઢ મહા વાવાજોડાને લયને માંગરોળનો દરીયો છેલ્લા સાત દિવસથી કરંટમાં જોવા નળી રહયો છે અને પાંચ ફુટ કરતાંપણ ઉંચા મોજા ઉછળી રહયા છે ત્યારે માંગરોળ બંદર ઉપર ૭૦૦ જેટલી માછીમારી બોટોને પરત બોલાવી લેવાઇ છે જેથી હાલ માંગરોળની જેટી ઉપર બોટ રાખવા જગ્યા નથી ત્યારે હજુપણ ૫૦ જેટલી બોટો દરીયામાં એંકર ઉપર લાંગરેલ છે જેથી દરીયામાં રહેલ બોટો ને જળ સમાધી ન લેય તે પહેલાં નાની હોડીઓને બહાર કાઢીને દરીયામાં રહેલ એંકર ઉપર લાંગરેલ બોટોને કાંઠા ઉપર લેવાની તજવીજ હાથ ધરાઇ છે
મહા વાવાજોડું દરીયામાં આગળ વધી રહયું છે જેથી માંગરોળ બંદર ઉપર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ મહા વાવાજોડાને લયને માંગરોળનો દરીયો છેલ્લા સાત દિવસથી કરંટમાં જોવા નળી રહયો છે અને પાંચ ફુટ કરતાંપણ ઉંચા મોજા ઉછળી રહયા છે ત્યારે માંગરોળ બંદર ઉપર ૭૦૦ જેટલી માછીમારી બોટોને પરત બોલાવી લેવાઇ છે જેથી હાલ માંગરોળની જેટી ઉપર બોટ રાખવા જગ્યા નથી ત્યારે હજુપણ ૫૦ જેટલી બોટો દરીયામાં એંકર ઉપર લાંગરેલ છે જેથી દરીયામાં રહેલ બોટો ને જળ સમાધી ન લેય તે પહેલાં નાની હોડીઓને બહાર કાઢીને દરીયામાં રહેલ એંકર ઉપર લાંગરેલ બોટોને કાંઠા ઉપર લેવાની તજવીજ હાથ ધરાઇ છે
મહા વાવાજોડું દરીયામાં આગળ વધી રહયું છે જેથી માંગરોળ બંદર ઉપર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.