ETV Bharat / state

માંગરોળમાં કોંગ્રેસ દ્વારા યોજાઇ બેઠક... - congress

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ ખાતે જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસ દ્વારા સભા યોજાઇ હતી. આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશ હાજર રહ્યા હતા. જેમા ખાસ વાત કરવામા આવે તો, જૂનાગઢ લોકસભાની સીટમાં કોળી વિરૂદ્ધ કોળી ઉમેદવારને ઉતારાયા છે.

metting
author img

By

Published : Apr 12, 2019, 3:28 AM IST

અહીં કોળી સમાજના મતદારો વધારે હોવાથી આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી ઉમેદવાર પસંદ કરતા આજે માંગરોળ ખાતે કોંગ્રેસ દ્વારા સભા મળી હતી અને આવનારા સમયમા જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી.

માંગરોળ
કોંગ્રેસ દ્વારા યોજાઇ બેઠક

આવનારા સમયમા બે રોજગારીને રોજગાર આપવાની વાતો કરી હતી. જયારે વધુમાં ભાજપ પર પ્રહારો કરતા કહંયું હતું કે, આ દેશના વડાપ્રધાન ચોકીદાર નથી પણ ચોર છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું જણાવાયું હતું. આ મીટીંગમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહીતના કોંગ્રેસના આગેવાનો હાજર રહયા હતા.

Intro:jnd

Body:mangrol

Conclusion:એકર
જુનાગઢના માંગરોળ ખાતે આજે જુનાગઢ લોકસભાની બેઠકના કોગરેશ દ્વારા સભા યોજાઇ હતી આ સભામાં કોગરેશના ઉમેદવાર પુંજાભાઇ વંશ હાજર રહયા હતા જેમા ખાસ વાત કરવામા આવે તો જુનાગઢ લોકસભાની સીટમાં કોળી વિરુધ કોળી ઉમેદવાર ને ઉતારાયા છે અહી કોળી સમાજ નું મતદારો વધારે હોવાથી આ સીટ ઉપર ભાજપ અને કોગ્રેસ દ્વારા બનને કોળી ઉમેદવાર ને પસંદ કરતા આજે માંગરોળ ખાતે કોગ્રેસ દ્વારા સભા મળી હતી અને આવનારા સમયમા જો કોગ્રેસ ની સરકાર આવશે તો ખેડુતોનુ દાવા માફ કરવાની જાહેરાત કરી હતી અને આવનારા સમયમા બે રોજગારીને રોજગાર આપવાની વાતો કરી હતી જયારે વધુમા ભાજપ પર પ્રહારો કરતા કહયું હતુ કે આ દેશના વડાપ્રધાન ચોકીદાર નથી પણ ચોર છે અને આવનારી ચુંટણીમાં કોગ્રેસ ની સરકાર બનશે તેવુ જણાવાયુ હતું આ મીટીંગ મા માંગરોળ ના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહીતના કોગ્રેસ ના આગેવાનો હાજર રહયા હતા સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.