ETV Bharat / state

ડિઝિટલ ગુજરાતના કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે, કેશોદની શાળામાં બાળકો કમ્પ્યુટરથી વંચિત - khirasara ghed

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકાની શાળાઓમાં રીપેરીંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્યુટરના જ્ઞાનથી વંચિત રહે છે. એક તરફ સરકાર તમામ કાર્ય ડિજીટલ રીતે કરવામાં માગે છે, ત્યારે બિજી તરફ ભારતના ભવિષ્યને કોમ્પયુટરનું જ્ઞાન મળતુ નથી. આવા સંજોગોમાં સરકાર દ્વારા ફરીથી રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રીપેરીંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માગણી કરી રહ્યા છે. જો આ પ્રશ્ન વહેલી તકે હલ નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ખીરસરા ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

jnd
author img

By

Published : Jul 21, 2019, 7:19 PM IST

Updated : Jul 21, 2019, 7:47 PM IST

સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં 11 કોમ્પ્યુટર આપવામા આવ્યા છે. જે કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે બંધ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે. સરકાર દ્વારા સુવિધા આપવામા આવે તેવી વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે.

શોદ તાલુકાની સરકારી શાળામાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયા છે

સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર આપવામાં આવ્યા હતા, કોમ્પ્યુટર રીપેરીંગ માટેનો એવરોન કંપનીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પુરો થતા કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે શાળાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાથી શાળા સંચાલકો દ્વારા રીપેરીંગ થઈ શકતુ નથી, જેથી સરકાર દ્વારા ફરીથી રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રીપેરીંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માંગણી કરી રહ્યા છે.

સરકારના ડીઝીટલ ઇન્ડીયા દેશ બદલ રહા હૈ ના નારા કેટલા અંશે સાર્થક થયા છે, તે સરકારી શાળાઓમાં તપાસ કરે તો હકીકત બહાર આવે. ડીજીટલ યુગમાં કોમ્પ્યુટરનુ જ્ઞાન મહત્વનું હોય ત્યારે, હાલ કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેતા હોય જેથી સકરાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરો રીપેરીંગ કરાવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનુ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જો વહેલી તકે પ્રશ્ન હલ નહી થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

મોટા ભાગની સરકારી શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયા છે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે અને કોમ્પ્યુટરનુ જ્ઞાન આપવા માટે સ્પેશ્યલ કોમ્પ્યુટર શિક્ષકની નિયુક્તિ કરવામાં આવતી નથી. ત્યારે ડીજીટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અતી મહત્વનુ હોય અને ખાનગી સરકારી શાળાઓની હરીફાઈમાં સરકાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ્ઞાન નિયમીત મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે કે કેમ હાલમાં કેશોદ તાલુકાનાં ખીરસરા ગામના લોકો દ્વારા રજુઆત કરવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે મોટા ભાગની શાળાઓમાં આ પ્રશ્ન હોય ત્યારે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશે કે કેમ તે જોવાનુ રહ્યું.

Intro:Keshod skulBody:એંકર -
જુનાગઢ કેશોદ તાલુકામાં શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયાછે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેછે ત્યારે વિદ્યાર્થીના ભવિષ્યની સરકાર ચિંતા કરશે ખરી?

સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં અગીયાર કોમ્પ્યુટરો આપવામા આવ્યાછે જે કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવેછે ત્યારે છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી કોમ્પ્યુટરો રીપેરીંગના અભાવે બંધ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે સરકાર દ્વારા સુવિધા આપવામા આવે તેવી વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે
સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટરો આપવામાં આવ્યા હતા ત્યારે કોમ્પ્યુટર રીપેરીંગ માટેનો એવરોન કંપનીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટ પુરો થતા કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે શાળાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાથી શાળા સંચાલકો દ્વારા રીપેરીંગ થઈ શકતુ નથી જેથી સરકાર દ્વારા ફરીથી રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રીપેરીંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માંગણી કરી રહ્યા છે
સરકારના ડીઝીટલ ઇન્ડીયા દેશ બદલ રહાહૈના નારા કેટલા અંશે સાર્થક થયાછે તે સરકારી શાળાઓમાં તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે ડીઝીટલ યુગમાં કોમ્પ્યુટરનુ જ્ઞાન મહત્ત્વનુ હોય ત્યારે હાલ કોમ્પ્યુટર રીપેરીંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેતા હોય જેથી સકરાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરો રીપેરીંગ કરાવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનુ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જો વહેલી તકે પ્રશ્ન હલ નહિ થાય તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે
મોટા ભાગની સરકારી શાળાઓમાં રીપેરીંગના અભાવે કોમ્પ્યુટરો ધુળ ખાઈ રહયાછે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેછે અને કોમ્પ્યુટરનુ જ્ઞાન આપવા માટે સ્પેશ્યલ કોમ્પ્યુટર શિક્ષકની નિયુક્તિ કરવામાં આવતી નથી ત્યારે ડીઝીટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અતી મહત્વનુ હોય અને ખાનગી સરકારી શાળાઓની હરીફાઈમાં સરકાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ્ઞાન નિયમીત મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે કે કેમ હાલમાં કેશોદ તાલુકાનાં ખીરસરા ગામના લોકો દ્વારા રજુઆત કરવાની પહેલ કરવામાં આવી છે ત્યારે મોટા ભાગની શાળાઓમાં આ પ્રશ્ન હોય ત્યારે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશે કે કેમ તે જોવાનુ રહ્યું સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:એંકર -

Last Updated : Jul 21, 2019, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.