ETV Bharat / state

CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજી

જુનાગઢ: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજી હતી. આ સભામાં એક હજાર જેટલી જનમેદની એકઠી થઈ હતી. વિજય રૂપાણીએ કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કર્યા હતા.

CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા સંબોધી
author img

By

Published : Apr 17, 2019, 12:51 PM IST

આ સભામાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. સાથે આ બાબત પર કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર બનાવે તો તેમના વડાપ્રધાન કોણ બનશે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. જ્યારે માયાવતી હાથી પર પૈસા લઈને જતા રહે છે અને ગરીબોનું કોઈ સાંભળવા તૈયાર નથી.

CM રૂપાણીએ જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજી

તો બીજીતરફ સર્જીકલ સ્ટ્રાઇક માટે વડાપ્રધાનને છત્રીશની છાતીવાળા કહ્યા હતા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી આંતકવાદીઓને ત્યાં બિરીયાની ખાવા જાય છે અને મુસલમાનોને ભોળવીને મત મેળવે છે. જેથી આગામી ચુંટણીમાં ફરીથી ભાજપની સરકાર બનાવવાની હું આપ મતદારો પાસેથી અપેક્ષા રાખું છું.

હાલ તો મુખ્યપ્રધાન જુનાગઢ તેમજ પોરબંદર લોકસભા બેઠકમાં વધારે ધ્યાન આપતાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે તેમને આ બેઠકોનો વિશ્વાસ નથી અને આ બેઠકો કોંગ્રેસના હાથમાં ન જાય તે માટે આ બેઠકો પર વધારે પ્રચાર જોવા મળી રહ્યો છે.

એંકર
13 જુનાગઢ લોકસભાના પ્રચાર માટે આજે cm  વિજયભાઇ રૂપાણીની જુનાગઢના માળીયા હાટીના ખાતે સભા યોજાઇ હતી આ સભામાં એક હજાર જેટલી જનમેદની ઉમટીપડી હતી
સભામાં વિજયભાઇ રૂપાણીએ કહયું હતું કે આ ચુટણી ભારત અને પાકીસ્તાન વચ્ચે ની છે અને આ બાબતે કોન્ગ્રેશ તેમજ બસપા ઉપર પ્રહારો કરીયા હતા અને કહયું હતું કે કોન્ગ્રેશ સરકાર બનાવે તો તેમના વડાપ્રધાન કોણ કોન્ગ્રેશમાં ટાંટીયા ખેંચ છે જયારે માયાવતી ઊપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે માયાવતી હાથી ઉપર પૈસા લયને જતા રહેછે જયારે ગરીબોનું કોઇ સાંભળવા તૈયાર નથી
તો બીજીતરફ સર્જકલ સ્ટ્રાઇક માટે વડાપ્રધાનને છત્રીશ ની છાતીવાળા કહયા હતા
રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરીયા હતા કે રાહુલ ગાંધી આંતકવાદીઓને ત્યાં બીરીયાની ખાવા જાયછે અને મુસલમાનોને ભોળવીને મત મેળવે છે જેથી આગામી ચુંટણીમાં ફરીથી ભાજપની સરકાર બનાવવાની હું આપ મતદારો પાસેથી અપેક્ષા રાખું છું
હાલતો મુખ્યમંત્રી જુનાગઢ તેમજ પોરબંદર લોક સભા સીટમાં વધારે ધ્યાન આપતાં હોવાનું અનુમાન લગાવાય રહયું છે કારણ કે તેમને આ શીટોનો વિસ્વાસ નથી અને આ શીટો કોન્ગ્રેશના હાથમાં ન જાય તે માટે આ શીટો ઉપર વધારે પ્રચાર જોવામળી રહયો છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ cm વિજયભાઇ રૂપાણી

વિજયુલ  ftp.   GJ 01 jnd rular  16 =04=2019  maliya hatina sabha  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.