ETV Bharat / state

સુરત ધટના બાદ કેશોદમાં તમામ ક્લાસીસો સજ્જડ બંધ - surat

જુનાગઢ: સુરતમાં અગ્નિકાંડની ઘટનાને પગલે જૂનાગઢ જીલ્લા કલેક્ટરે ફાયર સેફટીની સુવિધા ન હોય તેવા કલાસીસને સીલ કરવાનો આદેશ કર્યો છે. જેને પગલે કેશોદમાં આજે તમામ ક્લાસીસો સજ્જડ બંધ રહ્યા હતા.

સુરત ધટના બાદ આજે કેશોદમાં તમામ ક્લાસિસો રહ્યા સજ્જડ બંધ
author img

By

Published : May 26, 2019, 12:37 PM IST

ગઇકાલે સુરતના સરથાણામાં કલાસીસમાં આગ લાગવાની ઘટનાને પગલે તમામ શહેરોમાં કલાસીસ ઉપર તવાઇ બોલાવવામાં આવી છે ત્યારે આજે કેશોદના ક્લાસીસ પણ બંધ જોવા મળ્યા હતા. જૂનાગઢ જિલ્લા કલેકટરે તમામ કલાસીસો હાલ બંધ કરવાની સુચના આપી છે ત્યારે જીલ્લાની તમામ નગરપાલિકાઓને લેખિત સુચના પણ આપવામાં આવી છે.

સુરત ધટના બાદ કેશોદમાં તમામ ક્લાસીસો સજ્જડ બંધ

કેશોદ શહેરમાં કલાસીસોના ઢગલા જોવા મળી રહયા છે અને અનેેક ક્લાસીસોમાં તો ફાયર સેફ્ટીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. હવે આવનારા સમયમાં નગરપાલિકા આ બાબતે સજાગ થશે કે કેમ તેવો લોકો સવાલ ઉઠાવી રહયા છે.

એંકર

જુનાગઢ કેશાેદ નગરપાલીકા ગેરકાયદેસર  કલાસિસ બંધ કરાવવા ઉંધતી ઝડપાઇ

કલેકટરના આદેશનાે ઉલાળિયાે કરતી નગરપાલીકા

સુરતની ઘટનાને લઇને જુનાગઢ જીલ્લા કલેક્ટરે ફાયર સેફટી સુવિધા ન હાેય તેવા કલાસિસને સીલ મારવાના કર્યા આદેશ

કેશાેદમાં આ બાબતને લઇને ચીફ આેફીસર તેમજ કર્મચારીઓ ભર ઉંઘમાં, કલાસિસ બંધ કરાવવાની કાેઇને પડી નથી

કેશાેદમાં તમામ કલાસિસ ફાયર સેફટીના નિયમાેનું ઉલંઘન કરી રહ્યા છે.
ગયકાલે સુરતના સરથાણામાં કલાસિસમાં આગ લાગવાની ઘટનાને લયને તમામ શહેરોમાં કલાસિસ ઉપર તવાઇ થયરહીછે ત્યારે આજે કેશોદનીપણ આજ હાલત જોવા મળી રહી છે
જુનાગઢ જિલ્લા કલેકટરે તમામ કલાસિસો હાલ બંધ કરવાની સુચના અપાઇ છે ત્યારે જીલ્લાની તમામ નગરપાલીકાઓને લેખીત સુચના અપાઇ છે ત્યારે કેશોદ શહેરમાં ગલીએ ગલીએ કલાસિસો જોવામળી રહયા છે ત્યારે કેશોદ નગરપાલીકાના પેટનું પાણીપણ હલતું નથી ત્યારે આવનારા સમયમાં નગર પાલીકા આ બાબતે સજાગ થશે કે કેમ તેવો લોકો સવાલ ઉઠાવી રહયા છે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ  ftp.     GJ 01 jnd rular  25 =05=2019  keshod clasish  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.