ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી: જૂનાગઢના ડો. ચંન્દ્રીકાબેન ચૂડાસમા કોંગ્રેસના ઉમેદવાર - gujaratinews

જૂનાગઢ :ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભા સીટ માટે ભાજપે નામ જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ડો. ચંદ્રિકાબેન ચૂડાસમા રાજ્ય સભાની ચૂંટણીમાં ઝંપલાવશે.

રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા
author img

By

Published : Jun 25, 2019, 1:39 PM IST

Updated : Jun 26, 2019, 3:01 PM IST

રાજયસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. રાજયસભાના ઉમેદવાર ડો ચંન્દ્રીકાબેન ચૂડાસમાએ જૂનાગઢના માંગરોળ ખાતેથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પ્રથમ કોંગ્રેસ પક્ષમાંથી માંગરોળમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન તરીકેની પ્રથમ વખત જવાબદારી સંભાળી હતી.

રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા

તે સમયે વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ દ્વારા તેમને માંગરોળની સીટ પરથી ટીકિટ આપવામાં આવી હતી. ડો. ચંન્દ્રીકાબેન ચૂડાસમા જંગી લીડથી ચૂંટાયા હતા. ત્યારબાદ ધારાસભ્યની 5 વર્ષની ટર્મ પૂરી કરી ચૂંટાઈને પોતે કોંગ્રેસ પક્ષમાં નામના મેળવી હતી. કોંગ્રેસની સરકારમાં ડો.ચંન્દ્રીકાબેન ચૂડાસમા ઉર્જા પ્રધાન તરીકે પણ રહી ચૂકયા છે. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી, ઉપ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ, પૂર્વ રાષ્ટ્રીય મંત્રી મહિલા મોરચોનો પણ ડો ચંન્દ્રીકાબેન ચૂડાસમાએ પદ સંભાળ્યું હતો.

જૂનાગઢના માંગરોળના વતની ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા આયુર્વેદિક ડોકટરની ડીગ્રી ધરાવે છે. માંગરોળ ખાતેથી પોતાની કારકિર્દી બનાવી આજે રાજ્યસભા ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે.

..રાજ્યસભાના કોંગીના બે ઉમેદવારોના નામ નક્કી ,ગૌરવ પંડ્યા અને ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા લડશેરાજ્ય સભા નો જંગ ..આજે બપોરે 12:30 કલાકે બંને આગેવાન ફોર્મ ભરશે
ખાસ કરીને જોઇએ તો રાજયસભાની ચુંટણીને લયને રાજકારણ ગરમાયું છે ત્યારે વાત કરીએ તો રાજય સભાના ઉમેદવાર ડો ચંન્દ્રીકાબે ચુડાસમાએ પોતે જુનાગઢના માંગરોળ ખાતેથી પોતાની રાજકીય કાર્કીદી શરૂ કરી હતી ત્યારે પ્રથમ કોન્ગ્રેશ પક્ષમાંથી માંગરોળમાંથી જુનાગઢ જિલ્લા પંચાયતની ચુંટણી જીતીને પોતાના રાજકારણની શરૂઆત કરી હતી ત્યારબાદ પોતે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન તરીકેની પ્રથમ વખત જવાબદારી સંભાળી હતી
જયારે તેજ વખતે ધારાસભાની ચુંટણી આવતાજ કોન્ગ્રેશ દવારા તેમને માંગરોળની સીટ ઉપર ટીકીટ અપાઇ હતી અને જંગી લીડથી ચુંટાયા હતા અને આ પછી પોતે ધારાસભામાં પાચ ટર્મથી ચુંટાઇને પોતે કોન્ગ્રેશ પક્ષમાં નામના મેળવી હતી જયારે કોન્ગ્રેશની સરકારમાં ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા ઉર્જા મંત્રી તરીકેપણ રહીચુકયા છે
ત્યારે  પૂર્વ કેબિનેટ મંત્રી
 ઉપ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ
પૂર્વ રાષ્ટ્રીય મંત્રી મહિલા મોરચો પણ ડો ચંન્દ્રીકાબેન ચુડાસમાએ સંભાળ્યો હતો
ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા ની જો વાત કરવામાં આવે તો પોતે આયુર્વેદિક ડોકટની ડીગ્રી ધરાવે છે આમ પોતે જુનાગઢના માંગરોળ ના વતની છે અને માંગરોળ ખાતેથી પોતાની કાર્કિદી બનાવી આજે રાજસભા લડવાની તૈયારીઓ ચાલી રહી છે સંજય વ્યાસ જુનાગઢ 

વિજયુલ  = ફાઇલ વિડીયો તેમજ ફોટાઓ

Ftp.     GJ 01 jnd rular  25 =06=2019   mangrol નામના ફોલ્ડરમાં

Last Updated : Jun 26, 2019, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.