શુક્રવારથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમાની શુભ શરૂઆત થવાની છે. પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે ભવનાથ અને અંતિમ પડાવ એટલે કે બોરદેવી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી આ બોરદેવીની જગ્યાનું ધાર્મિક મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય, તે માટે ગિરનારની પરિક્રમા કરી હતી, ત્યારબાદ પરિક્રમાની શરૂઆત થઈ હતી. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં, ત્યારથી અહીં માં અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે.
લીલી પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવી, જાણો ધાર્મિક મહત્વ
જૂનાગઢઃ શુક્રવારથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમાનો અંતિમ પડાવ એટલે બોરદેવી. આ બોરદેવી એ જ જગ્યા છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં. તો ચાલો જાણીએ શું મહત્વ છે 'બોરદેવી'નું? આ 'બોરદેવી' જગ્યાનું ધાર્મિક મહત્વ જાણીએ...
શુક્રવારથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમાની શુભ શરૂઆત થવાની છે. પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે ભવનાથ અને અંતિમ પડાવ એટલે કે બોરદેવી. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી આ બોરદેવીની જગ્યાનું ધાર્મિક મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય, તે માટે ગિરનારની પરિક્રમા કરી હતી, ત્યારબાદ પરિક્રમાની શરૂઆત થઈ હતી. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં, ત્યારથી અહીં માં અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે.
Body:આવતી કાલથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે આ પરિક્રમા દરમ્યાન નો અંતિમ પડાવ એટલે બોરદેવી આ બોરદેવી જગ્યા એ જ છે કે જ્યાં સુભદ્રા અને અર્જુનના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણએ કરાવ્યા હતા તો ચાલો જાણીએ શું છે મહત્વ આ બોરદેવી જગ્યાનો અને કેવી ધાર્મિક માન્યતાઓ સાથે આજે પણ જોડાયેલું જોવા મળે છે બોરદેવીની જગ્યા
આવતી.કાલથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા ની શુભ શરૂઆત થવા જઇ રહી છે પરિક્રમા પ્રથમ પડાવ એટલે ભવનાથ અને અંતિમ પડાવ એટલે કે બોરદેવી ની જગ્યા ભગવાન કૃષ્ણ દ્વારા પ્રથમ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી આ બોરદેવી ની જગ્યા નું ખૂબ જ મહત્વ જોવામાં આવી રહ્યું છે ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય તે માટે ગિરનારની પ્રથમ પરિક્રમા કરી હતી અને બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષની છે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા ત્યારથી અહીં મા અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવી છે
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તેમની બહેન સુભદ્રા અર્જુન ની ધર્મ પત્ની બને તે માટે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણ ગીરનારના જંગલમાં વાસ કરીને પરિક્રમા કરી હતી તેનો ઉલ્લેખ આજે પણ ધાર્મિક પુરાણોમા જોવા મળી રહ્યા છે ભગવાન કૃષ્ણ દ્વારા ગિરનારની પરિક્રમા કરવામાં આવી હતી તે સમયે 33 કોટી દેવતાઓએ ભગવાન કૃષ્ણનું સાનિધ્ય મળી રહે તે માટે અહીં વસવાટ કર્યો હોવાના ધાર્મિક માન્યતા આજે પણ છે તેથી ગિરનારમાં 33 કોટી દેવતા નો વાસ છે તેવું આજે પણ માનવામાં આવે છે ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી પરિક્રમા સમયે તેમની સાથે રૂક્ષ્મણીજી બહેન સુભદ્રા અર્જુન અને યાદવકુળ એ પરિક્રમા કરી હોવાની ધાર્મિક માન્યતા જોવા મળે છે ત્યારથી ગિરનારની લીલી પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા શરૂ થઇ હતી જે આજે પણ અવિરત જોવા મળે છે
Conclusion: