ETV Bharat / state

માંગરોળમાં ભાજપની જાહેર સભા , કુંવરજી બાવળીયા હાજર - election

જુનાગઢઃ ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ પ્રચાર માટે મેદાને ઉતરતા જાય છે. પોરબંદરના ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખરેડા ગામે ભાજપની સભા યોજાઈ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 11:21 AM IST

આ સભામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત ભાજપના આગેવાન ધારાસભ્ય સહીત લોકોએ હાજરી આપી હતી. તાજેતરમાં કોગ્રેસ માંથી છેડો ફાડી ભાજપમા જોડાયેલા કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ભાજપની જાહેર સભા

કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયો દ્રારા વિકાસને લઈ ભાજપના ભરભેટ વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે માંગરોળમાં મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના છે ત્યારે ભાજપ આ સીટ પોતાના ખાતામાં નાખવા માટે કમર કસી રહ્યું છે તે જોતા ચૂંટણીનો રંગ ખરાખરીનો જામ્યો હોય તેવું દેખાય રહ્યું છે.

એંકર.
. "પોરબંદર લોકસભાને લય જુનાગઢ માંગરોળ ના  ખરેડા ગામે ભાજપની યોજાણી સભા સભામા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત ભાજપના આગેવાનો આપી હાજરી 

વિ.ઓ.વાન.. ચુંટણીનો રંગ ખરેખર નો જામ્યો છે જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ પ્રચાર માટે મેદાને ઉતર્યા છે પોરબંદર ના ઉમેદવાર રમેશભાઈ ધડુક ના સમર્થન મા જુનાગઢ જિલ્લાના માળીયા હાટી તાલુકાના ખરેડા ગામે ભાજપની સભા યોજાયેલ જેમા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત ભાજપના આગેવાન ધારાસભ્ય સહીત લોકો એ હાજરી આપી હતી તથા તાજેતરમાં કોગ્રેસ માંથી છેડો ફાડી ભાજપમા જોડાયેલા કાર્યકર્તા ઓ પણ હાજરી આપી હતી 

કુંવરજી ભાઈ દ્રારા વિકાસને લઈ ભાજપના ભરભેટ વખાણ કરેલ તો કોગ્રેસ પર આકરા પ્રહારો પણ કરવાનુ છોડયુ નહી 

પણ કુંવરજી ભાઈ ભુલી ગયા હસે કે આ વિસ્તારોમાં મોટાભાગના ધારાસભ્ય કોગ્રેસ ના છે ત્યારે ગુજરાત ની બધી સીટો જીતવા માટે ભાજપ ભલે કમર કસે પણ જનતાજનાર્દન છે હાલ તો અત્યારે ચુંટણી નો રંગ જાણે લાલ ચટક ચંટણી હોય તેવો દેખાય રહયો છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = રમેશ ઘડુક ઉમેદવાર પોરબંદર શીટ ભાજપના

બાઇટ = કુંવરજી બાવળીયા

વિજયુલ ftp.    GJ 01 jnd rular  16 =04=2019  mangrol sabha  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.