ETV Bharat / state

ભાદર 2 ડેમમા રેતી ખનન માફિયાઓ ઉપર મુખ્યપ્રધાન કાર્યાલયના આશીર્વાદ છે: લલિત વસોયા - gandhinger khanan chorry mamblo

ગાંધીનગરઃ રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર ડેમ પાસેથી ખનીજ માફિયાઓ દ્વારા પાયા સુધ્ધાં ખોદી નાખવામાં આવ્યા છે. જયારે ભાજપના લોકો દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે.એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.કે માફિયાઓ ઉપર મુખ્ય પ્રધાન અને પ્રધાનના કાર્યાલયથી સીધા આશીર્વાદ છે.

ભાદર 2 ડેમમા રેતી ખનન માફિયાઓ મુખ્યપ્રધાન કાર્યાલયના આશીર્વાદ છે
author img

By

Published : Oct 16, 2019, 5:48 PM IST

ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર ડેમ પાસે કરવામાં આવતી ખનીજ ચોરીને લઈ આજે મીડિયાને સંબોધન કર્યું હતું. વસોયાએ કહ્યું કે અગાઉ અનેક વખત ભાદર 2 ડેમ પાસે થતી ખનીજ ચોરીને લઈને રજૂઆતો કરવામાં આવી છે. ખનિજ ચોરીના કારણે તેમના પાયા ઉઘાડા થઈ ગયા છે. જો આ ખનિજ ચોરી બંધ કરવામાં નહીં. આવે તો ડેમ તૂટી જવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે રાજકોટ પંથકમાં રહેતા નાગરિકોને મળતું પાણી મળી શકશે નહીં.

ભાદર 2 ડેમમા રેતી ખનન માફિયાઓ ઉપર મુખ્યપ્રધાન કાર્યાલયના આશીર્વાદ છે: લલિત વસોયા

ભાદર 2 જળસંપતિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેરને સિંચાઈ યોજના યોજના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રાજકોટને અનેક વખત રજૂઆતો કરી છે. સિંચાઈ યોજનાની નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના કારણે નુકસાન થવાનું પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું. હોવાના કારણે હોવાના કારણે અગાઉ મુખ્યપ્રધાન અને જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા રજૂઆત જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. સીધી રીતે જ મુખ્ય પ્રધાન પ્રધાન કાર્યાલયથી ખનીજ માફિયાઓને આશીર્વાદ મળી રહ્યા છે. ધારાસભ્ય વસોયાએ એવી ચીમકી પણ આપી હતી. કે જો સરકાર આ બાબતે પગલા નહીં ભરે તો તેઓ ઉપવાસ આંદોલન કરશે.

રેતી ખનન કરતા માફીયાઓ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. લલિત વસોયા કહ્યું કે, તેમની પાસે એક આઈએએસ અધિકારી દ્વારા પગલાં ભરવામાં નહીં આવતા હોવાની રજૂઆત બાબતે કરેલી 12 મિનિટની ઓડિયો ક્લિપ પણ છે. અધિકારીઓ નિવૃત્ત થાય ત્યારબાદ તેમની સંમતિ સાથે મીડિયા સમક્ષ રજૂ કરીને ખનીજ માફિયાઓને ઉઘાડા પાડવામાં આવશે. તેમ પણ જણાવ્યું હતું.

Intro:હેડલાઈન) ભાદર 2 ડેમમા રેતી ખનન માફિયાઓ ઉપર મુખ્યપ્રધાન કાર્યાલયના આશીર્વાદ છે : લલિત વસોયા

ગાંધીનગર,

રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર ડેમ પાસેથી ખનીજ માફિયાઓ દ્વારા પાયા સુધ્ધાં ખોદી નાખવામાં આવ્યા છે. આ બાબતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્ન પણ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનને ખનીજ માફિયાઓને ઝડપી લેવા માટે તેમની ઉપર કાર્યવાહી કરવા સાત વખત લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા વસોયાએ કહ્યું કે કે, ભાજપના લોકો દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેમને આક્ષેપ કર્યો હતો કે માફિયાઓ ઉપર મુખ્ય પ્રધાન અને પ્રધાનના કાર્યાલયથી સીધા આશીર્વાદ છે.Body:ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર ડેમ પાસે કરવામાં આવતી ખનીજ ચોરીને લઈ આજે મીડિયાને સંબોધન કર્યું હતું. વસોયાએ કહ્યું કે અગાઉ અનેક વખત ભાદર 2 ડેમ પાસે થતી ખનીજ ચોરીને લઈને રજૂઆતો કરવામાં આવી છે. ખનિજ ચોરીના કારણે તેમના પાયા ઉઘાડા થઈ ગયા છે. જો આ ખનિજ ચોરી બંધ કરવામાં નહીં આવે તો ડેમ તૂટી જવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે રાજકોટ પંથકમાં રહેતા નાગરિકોને મળતું પાણી મળી શકશે નહીં.Conclusion:ભાદર-2 જળસંપતિ યોજનામાં પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેરને સિંચાઈ યોજના યોજના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રાજકોટને અનેક વખત રજૂઆતો કરી છે. સિંચાઈ યોજનાની નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના નજીકમાં રેતી ખનન થવાના રેતી ખનન થવાના કારણે નુકસાન થવાનું પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું હોવાના કારણે હોવાના કારણે અગાઉ મુખ્યપ્રધાન અને જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા રજૂઆત અને જવાબદાર પ્રધાનોને રજૂઆત કરવા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. સીધી રીતે જ મુખ્ય પ્રધાન પ્રધાન કાર્યાલયથી ખનીજ માફિયાઓને આશીર્વાદ મળી રહ્યા છે છે. ધારાસભ્ય વસોયાએ એવી ચીમકી પણ આપી હતી કે જો સરકાર આ બાબતે પગલા નહીં ભરે તો તેઓ આમરણાંત ઉપવાસ આંદોલન કરશે.

રેતી ખનન કરતા માફીયાઓ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. લલિત વસોયા કહ્યું કે, તેમની પાસે એક આઈએએસ અધિકારી દ્વારા પગલાં ભરવામાં નહીં આવતા હોવાની રજૂઆત બાબતે કરેલી 12 મિનિટની ઓડિયો ક્લિપ પણ છે. અધિકારીઓ નિવૃત્ત થાય ત્યારબાદ તેમની સંમતિ સાથે મીડિયા સમક્ષ રજૂ કરીને ખનીજ માફિયાઓને ઉઘાડા પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું હતું. આ બાબતે ધારાસભ્ય વસોયાની પ્રેસ કોન્ફરન્સ બાદ સીએમ દ્વારા ખાણ ખનીજ કમિશનરને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

બાઈટ

લલિત વસોયા
ધારાસભ્ય કોંગ્રેસ ધોરાજી મતવિસ્તાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.