ETV Bharat / state

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ, 1 મોત - death

જૂનાગઢ: કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પર રિક્ષા અને ટુ-વ્હીલર અથડાતા પુત્રી સામે જ પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેમજ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ
author img

By

Published : Jun 5, 2019, 2:55 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે સાંજના સમયે વેરાવળના રહેવાસી એવા પિતા-પુત્રી પોતાનું બાઇક લઈને વેરાવળથી જૂનાગઢ પુત્રીના સ્કુલના એડમિશન માટે ગયા હતા. ત્યારે જૂનાગઢથી પરત પોતાના ઘરે આવતા સમયે જેતપુર સોમનાથ હાઇ-વે પર કેશોદ નજીક કોયલાણા ગામ પાસે બાઇકને છકડો રીક્ષાએ ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

કેશોદના કોયલાણા નજીક હાઇ-વે પાસે રિક્ષા અને ટુ-વ્હીલ વચ્ચે અથડામણ

ત્યારે બીજી તરફ છકડો રીક્ષા મોટરસાઇકલ સાથે અથડાતાં ડ્રાઇવરે પોતાના સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા છકડો રીક્ષાએ પલટી મારી હતી. જેમાં સવાર 5 મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હતી. જેને 108 દ્વારા ઘાયલોને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાંથી બે લોકોને ગંભીર ઇજા થતાં જુનાગઢ રીફર કરાયા હતા. ત્યારે ઘટનાની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

એંકર

જુનાગઢ કેશોદ ના કોયલાણા નજીક હાઇવે પર રિક્ષા અને ટુવ્હીલ અથડાયા
 પુત્રી સામે પિતાનું  ઘટના સ્થળે કમકમાટી ભર્યું નીપજ્યું મોત 
ચાર લોકો થયાં ઈજાગ્રસ્ત 
ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા
કેશોદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
જૂનાગઢ થી વેરાવળ ઘરે જતાં નડ્યો રસ્તામાં અકસ્માત
ઈજાગ્રસ્તોને
વધુ સારવાર માટે  જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
    આજે સાંજના સમયે વેરાવળના એક સામાન્ય પરીવારના પિતા પુત્રી પોતાનું બાઇક લયને  વેરાવળથી જુનાગઢ પુત્રીના સ્કુલના એડમીશન માટે ગયા હતા ત્યારે જુનાગઢથી પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે જેતપુર સોમનાથ હાઇવે ઉપર કેશોદ નજીક કોયલાણા ગામપાસે બાઇકને છકડો રીક્ષાએ ટકર મારતાં પિતાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું ત્યારે બીજીતરફ આ છકડો રીક્ષા મોટરસાઇકલ સાથે અથડાંતાં ડ્રાઇવરે પોતાના સ્ટેરીંગપર કાબુ ગુમાવતા છકડો રીક્ષા એ પલટી મારી હતી જેમાં સવાર પાચ મુસાફરોને નાનીમોટી ઈજાઓ થય હતી જેને 108 દવારા તમામ ઘાયલોને કેશોદની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જેમાંથી બે લોકોને ગંભીર ઇજા સાથે જુનાગઢ રી ફર કરાયા છે ઘટનાની વધુ તપાસ કેશોદ પોલીશ ચલાવી રહી છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.