જૂનાગઢઃ ખેતીવાડી મહાવિદ્યાલયમાં કોવિડ-19 કૃષિ વ્યવસાયમાં પડકારો અને તકો પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન સહિત ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અધિકારીઓ વિષય નિષ્ણાતો અને ખેડૂતો વેબના માધ્યમથી જોડાઈને પરિષદમાં ભાગ લીધો હતો.
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો - કોવિડ-19
જૂનાગઢની ખેતીવાડી મહાવિદ્યાલયમાં કોવિડ-19 કૃષિ વ્યવસાયમાં પડકારો અને તકો પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક પગલાઓ કૃષિના ક્ષેત્રમાં રાજ્ય સરકાર ભરવા જઇ રહી છે. જેનો સીધો ફાયદો દેશના કૃષિ કારોને ચોક્કસપણે થશે તેવો આશાવાદ કૃષિ પ્રધાન આર.સી ફળદુએ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો