ETV Bharat / state

ચોરવાડમાં CM વિજય રૂપાણીની હાજરીમાં થયું ચેક વિતરણ - Chief Minister

જૂનાગઢઃ ચોરવાડ શહેરનાં આંગણે ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

A check distribution program was organized in the presence of Chief Minister Vijay Rupani in  Chorwad
ચોરવાડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jan 18, 2020, 8:47 AM IST

ચોરવાડમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા અને અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વિવિધ સરકારી યોજનાઓના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચોરવાડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં કીટ વિતરણ તેમજ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આવકારવા બહોળી સંખ્યામાં ચોરવાડ, માળિયા તથા માંગરોળ તાલુકાના લોકો હાજર રહ્યા હતા.

Intro:CorvadBody:*A*......
*ચોરવાડ શહેરનાં આંગણે ગુજરાત રાજયનાં યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ માં સર્વ રોગ નિદાન કેમ્પ અને સરકારશ્રી ની લોક કલ્યાણ કારી યોજના ઓ તેમજ ચેક વિતરણ કાર્યક્રમ*

*V*......
*ચોરવાડ શહેર, મા પહેલી વખત સંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમા ના આયોજન ને લઈ પ્રથમ વખત ચોરવાડ શહેરમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી .તેમજ કેબિનેટ મંત્રી શ્રી જવાહર ભાઈ ચાવડા.સંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમાં .તેમજ અન્ય મહંનુભવો ની ઉપસ્થિતિ માં આ કાર્ય ક્રમ યોજાયો હતો જેમાં કીટ વિતરણ તેમજ લાભાર્થી ઓ ને ચેક વિતરણ કરવામાં આવેલ હતા સાથે સરવરોગ નિદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ હતું , આ ઐતીહાસીક ક મુખ્યમંત્રીશ્રીને આવકારવા ચોરવાડ શહેર, માળિયા તથા માંગરોળ તાલુકાની જાહેર જનતા ભોળી સંખ્યા માં હાજર રહેલ હતા

બાઈટ-વિજય રૂપાણી(મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય)

બાઈટ-રાજેશ ચુડાસમા (સંસદ જૂનાગઢ)Conclusion:*A*......

બાઈટ-રાજેશ ચુડાસમા (સંસદ જૂનાગઢ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.