ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા પંચાયતના 7 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા - congress

જૂનાગઢ: ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના 7 સભ્યો ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ નટુ પોંકીયાએ ઉપપ્રમુખ સહિત 7 સભ્યો સામે કાયદાકીય પગલા ભરવાની ચીમકી આપી છે. પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા સેજાભાઇ કરમટાના દાવાને ફગાવીને આગામી દિવસોમાં પક્ષ વિરોધી કામગીરી કરી રહેલા નેતાઓ સામે આકરા પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 3:35 PM IST

ગરુવારે વંથલીમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજયુંહતું. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત 7 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેને લઈને જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા વિના ભાજપનો ખેસધારણ કરનાર તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવાની વાત જિલ્લા પ્રમુખે કરી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતના 7 સભ્યો ભાજપમાં જોડાયા

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અત્યારે 28 સભ્યો છે, એક સભ્યનું મોતથયું હતું, જ્યારે એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,જે પૈકી ભાજપ પાસે 3 સભ્યો હતા. જેમાં કોંગ્રેસના 7 બાગી સભ્યો જોડાતા જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યા બળ 10 થાય છે, તે જોતા કોંગ્રેસ પાસે હજુ 18 જેટલા સભ્યો છે. જે બહુમતી માટે પૂરતા છે જેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.

કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી જિલ્લા પ્રમુખે ઉચ્ચારતાજૂનાગઢનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Intro:Body:

R_GJ_JND_02_27MAR19_JILA_PANCHAYAT_PKG_MANISH

R_GJ_JND_02_27MAR19_JILA_PANCHAYAT_PKG_MANISH REPORTER NAME - MANISH DODIYA. SLUG - JILA_PANCHAYAT FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 04(2 FAIL MOJO 2FAAIL FTP) L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત 7 જેટલા સભ્યો સામે કાયદાકીય પગલાં ભરવાની ચીમકી આપતા જિલ્લા પ્રમુખ નટુભાઈ પોંકીયા,પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા સેજાભાઇ કરમટાના દાવા ને ફગાવી દઈને આગામી દિવસોમાં પક્ષ વિરોધી કામગીરી કરી રહેલા નેતાઓ સામે આકરા પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે ગઈ કાલે વંથલીમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત 7 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા હતા જેને લઈને જૂનાગઢનું સ્થનિક રાજકારણ ગરમાયું હતુ ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી રાજુનામુ આપ્યા વિના ભાજપનો ખેશ ધારણ કરનાર તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવાની વાત જિલ્લા પ્રમુખે કરી છે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં હાકલ 28 સભ્યો છે એક સભ્યનું મોટ થયું છે જ્યારે એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પૈકી ભાજપ પાસે 3 સભ્યો હતા જેમાં કોંગ્રેસના 7 બાગી સભ્યો જોડાતા જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યા બળ 10 થાય છે તે જોતા કોંગ્રેસ પાસે હજુ 18 જેટલા સભ્યો છે જે બહુમતી માટે પૂરતા છે જેને લઈને કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં જોવા મળી રહી છે કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા તમામ સભ્યો સામે આકરા પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી જિલ્લા પ્રમુખે ઉચ્ચારાતા જૂનાગઢનું સ્થાનિક રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે બાઈટ - 01 ભીખાભાઇ જોશી ધારાસભ્ય જૂનાગઢ (મોજો કીટ ) બાઈટ - 02 નટુભાઈ પોંકીયા જિલ્લા પ્રમુખ જૂનાગઢ (મોજો કીટ ) બાઈટ - 02 સેજાભાઇ કરમટા જીલા પંચાયતના વિદ્રોહી પ્રમુખ જૂનાગઢ (એફટીપી )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.