રાજ્યમાં જ્યારથી RTOના નવા નિયમ લાદવામાં આવ્યા છે, ત્યારથી વિરોધ પણ થઈ રહ્યો છે. જામનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતની મહિલાઓ બુધવાર સવારે 11 વાગ્યે RTO કચેરીએ પહોંચી હતી અને વિરોધ નોધાવ્યો હતો. ખાસ કરીને હેલ્મેન્ટ અને દંડથી સામાન્ય માણસો મુશ્કેલી અનુભવીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ પણ RTOના કાયદાનો વિરોધ કરી રહી છે. કારણ કે, નાના ભૂલકાઓને સ્કૂલે મુકવા જવા ત્રિપલ સવારીની મનાઈના કારણે મહિલાઓ વિરોધ કરી રહી છે. માથે તપેલા મૂકી મહિલાઓ RTO કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે. તે સામાન્ય માણસોને પરવડે તેમ નથી.
જામનગરમાં કોંગ્રેસ મહિલા મોરચાનો માથે તપેલા બાંધી RTO કચેરી ખાતે અનોખો વિરોધ
જામનગર: કેન્દ્ર સરકાર નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યાં બાદ ગુજરાત સરકારે થોડા સુધારા કરી તેને લાગુ કર્યો હતો. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આ કાયદોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહિલા મોરચા દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માથે તપેલા બાંધી મહિલા મોરચાની મહિલાઓ આરટીઓ કચેરી પહોંચી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશન કર્યુ હતું.
રાજ્યમાં જ્યારથી RTOના નવા નિયમ લાદવામાં આવ્યા છે, ત્યારથી વિરોધ પણ થઈ રહ્યો છે. જામનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતની મહિલાઓ બુધવાર સવારે 11 વાગ્યે RTO કચેરીએ પહોંચી હતી અને વિરોધ નોધાવ્યો હતો. ખાસ કરીને હેલ્મેન્ટ અને દંડથી સામાન્ય માણસો મુશ્કેલી અનુભવીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ પણ RTOના કાયદાનો વિરોધ કરી રહી છે. કારણ કે, નાના ભૂલકાઓને સ્કૂલે મુકવા જવા ત્રિપલ સવારીની મનાઈના કારણે મહિલાઓ વિરોધ કરી રહી છે. માથે તપેલા મૂકી મહિલાઓ RTO કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે. તે સામાન્ય માણસોને પરવડે તેમ નથી.
Gj_jmr_01_cong_mahila_avb_7022728_mansukh
જામનગરમાં કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા માથે તપેલા બાંધી RTO કચેરીએ વિરોધ પ્રદશન
જામનગર મહિલા મોરચા દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે....માથે તપેલા બાંધી મહિલા મોરચાની મહિલાઓ પહોંચી આરટીઓ કચેરી અને સુત્રોચ્ચા કરી વિરોધ પ્રદશન કરયુ હતું..
આરટીઓના નવા કાયદાનો મહિલાઓએ કર્યો વિરોધ અને દંડમાંથી મુક્તિ આપવા માટે મહિલા કોંગ્રેસ
રાજ્યમાં જ્યારથી RTO ના નવા નિયમ લાદવામાં આવ્યા છે ત્યારથી વિરોધ પણ થઈ રહ્યો છે....જામનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતની મહિલાઓ સવારે 11 વાગ્યે RTO કચેરીએ પહોંચી હતી અને વિરોધ કર્યો હતો.....
ખાસ કરીને હેલ્મેન્ટ અને દંડથી સામાન્ય માણસો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો મહિલાઓ પણ RTO ના કાયદાનો વિરોધ કરી રહી છે કારણ કે નાના ભૂલકાઓને સ્કુલે મુકવા જવા ત્રિપલ સવારી ની મનાવો ના કારણે મહિલાઓ વિરોધ જોવા મળી રહ્યો છે.....
માથે તપેલા મૂકી મહિલાઓ RTO કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે..તે સામાન્ય માણસોને પરવડે તેમ નથી....
Body:મનસુખ સોલંકીConclusion:સ્ટોરી એપ્રુવ....સ્ટોરી આઈડિયા