ETV Bharat / state

જામનગરમાં યોજાઇ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, મહિલા IPLમાં રમવાની તક - Woman Cricket tournament

જામનગર: ગુજરાત રાજ્યમાં ક્રિકેટ માટે કાશી સમાન ગણાતા એવા જામનગરમાં સોમવારથી ગુજરાતની પ્રથમ વુમન્સ ક્રિકેટ કપનો શુભારંભ થઇ રહ્યો છે. જે જામનગરના અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વુમન્સ કપનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં યોજાઇ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ
author img

By

Published : Jun 3, 2019, 1:47 PM IST

જામનગર શહેરમાં આવેલા અજિતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વાર મહિલા ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે
સહકારી ક્ષેત્રના પ્રમુખ શીતલબેન શેઠના હસ્તે આ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મહિલા કોર્પોરેટરો અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલા મહિલાઓએ પણ હાજરી આપી હતી. મહત્વનું છે કે, પ્રથમ વુમન્સ કપનું આયોજન મહિલાઓ સંચાલિત છે.

વુમન્સ કપમાં દીવ, દમણ, પોરબંદર, ભાવનગર, ગાંધીધામ અને જામનગર આમ તમામ શહેરમાંથી 2 ટીમોએ આ વુમન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

જામનગરમાં યોજાઇ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ

તો આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ જામનગર અને દમણ વચ્ચે રમાશે.

મહત્વનું છે કે, વુમન્સ શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને વુમન્સ IPLમાં તક મળે તેવી શક્યતાઓ છે. તો હાલ ઇન્ગલેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થયો છે. તો જામનગરમાં પ્રથમ મહિલા ક્રિકેટ કપની શરૂઆત થઇ છે. જો કે જામનગરની ભૂમિ પહેલાથી જ ક્રિકેટરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવી છે. કારણ કે આ ભૂમિએ દેશને સલિમ પુરાણી થી રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ક્રિકેટરો આપ્યા છે.

GJ_JMR_03_06JUN_WOMAN_CUP_7202728

જામનગરમાં આજથી પ્રથમ વુમન્સ ક્રિકેટ કપનો શુભારંભ....IPL માં ઉજળી તક

Feed ftp 
બાઈટ:શીતલ શેઠ,સહકારી ડિરેકટર
રિબાબા ઝાલા,કોચ

ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં આજથી ગુજરાતની પ્રથમ વુમન્સ ક્રિકેટ કપનો શુભારંભ થયો છે ...અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વુમન્સ કપનું આયોજન કરવામાં આવ્યું છે..

સહકારી ક્ષેત્રના પ્રમુખ શીતલબેન શેઠના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.... આ પ્રસંગે મહિલા કોર્પોરેટરો અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલ મહિલાઓ હાજર રહી હતી.... મહત્વનું છે કે પ્રથમ વુમન્સ કપનું આયોજન મહિલાઓ સંચાલિત છે.....

વુમન્સ કપમાં દીવ,દમણ ,પોરબંદર ભાવનગર ,ગાંધીધામ અને જામનગરની બે ટીમ ભાગ લઈ રહી છે.... પ્રથમ મેચ જામનગર અને દમણ વચ્ચે રમાયો છે...

મહત્વનું છે કે વુમન્સ શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને વુમન્સ આઇપીએલમાં તક મળે તેવી શક્યતાઓ છે.... હાલ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થયો છે.... તો જામનગરમાં પ્રથમ મહિલા ક્રિકેટ કપની શરૂઆત થઇ છે..... આમ પણ જામનગરની ભૂમિ એ ક્રિકેટરોની ભૂમિ છે... માહિતી આ ભૂમિ એ દેશને સલિમ પુરાણી થી લઈને પછી જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ક્રિકેટરો આપ્યા છે....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.