ETV Bharat / state

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, CAની વિદ્યાર્થિનીનું મોત

જામનગરઃ શહેરમાં યથાવત જળવાઈ રહેલા ડેન્ગ્યુના રોગચાળામાં 30 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતાં, ત્યારે ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતીનું ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું. આમ, જામનગરમાં ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે.

જામનગર
author img

By

Published : Nov 17, 2019, 6:35 PM IST

Updated : Nov 17, 2019, 7:51 PM IST

મોસમે કરવટ બદલતા લાંબા સમયથી ડંખી રહેલા ડેન્ગ્યૂના રોગચાળામાં થોડી રાહત જોવા મળી રહી છે. તે દરમિયાન જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી એક યુવતીનું રવિવારના રોજ શંકાસ્પદ ડેન્ગ્યુ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું.

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી જેનલબેન ભારમલ (ઉ.વ. ર૩) નામની CAનો અભ્યાસ કરતી શિક્ષિત યુવતીનું જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. પરંતુ, તેણીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ફક્ત એકાદ કલાકમાં જ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવતીના જરૂરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતાં.

CA સુધીનો અભ્યાસ કરનારી આ યુવતીનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગની દોડધામ વધી હતી. ડેન્ગ્યૂના શનિવારના રોજ ૩૦ નવા દર્દીઓ દાખલ થયા હતાં, તો ૩પ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Intro:
Gj_jmr_05_dengu_mot_7202728_mansukh

જામનગરમાં સીએનો અભ્યાસ કરતી યુવતીનો ડેન્ગ્યુનો રિપોર્ટ આવે તે પહેલાં મોત

જામનગરમાં ઓછો થયેલો પણ યથાવત્ જળવાઈ રહેલા ડેન્ગ્યૂના રોગચાળામાં ગઈકાલે ૩૦ દર્દીઓ સપડાયા હતાં તો એક શિક્ષિત યુવતીનું ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું.આમ જામનગર માં ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે....

મોસમએ કરવટ બદલતા લાંબા સમયથી ડંખી રહેલા ડેન્ગ્યૂના રોગચાળામાં થોડી રાહત જોવા મળી રહી છે.આ દરમિયાન જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી એક યુવતીનું આજે શંકાસ્પદ ડેન્ગ્યૂ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું.

આ યુવતીને બીમારીના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીના જરૃરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતાં, પરંતુ લેબ.નો રિપોર્ટ મળે તે પહેલા જ આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી જેનલબેન ભારમલ (ઉ.વ. ર૩) નામની સીએનો અભ્યાસ કરતી શિક્ષિત યુવતીને ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ફક્ત એકાદ કલાકમાં જ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ યુવતીના જરૃરી લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે, જો કે તેનો રિપોર્ટ આજે સાંજે મળશે.

આ યુવતીને ચારેક દિવસથી તાવ આવતો હતો અને ખાનગી દવાખાનામાં સારવાર ચાલતી હતી, પરંતુ તબિયત વધુ ખરાબ થતા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેણીનું અતિ ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
સી.એ. સુધીનો અભ્યાસ કરનારી આ યુવતીનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી. ડેન્ગ્યૂના ગઈકાલે ૩૦ નવા દર્દીઓ દાખલ થયા હતાં, તો ૩પ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.Body:મનસુખConclusion:જામનગર
Last Updated : Nov 17, 2019, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.