જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન એક વણ ઉકેલાયેલી સમસ્યા બની છે. અવાર નવાર આ રખડતા ઢોર જાહેરમાર્ગો રોડ રસ્તા પર બેઠા હોય છે, જેના લીધે શહેરમાં અકસ્માતો સર્જાયા છે. તો અમુક લોકોને તો પોતાની જિંદગી પણ ગુમાવી પડી છે. મહાનગર પાલિકાનું તંત્ર કાગળ પર રખડતા ઢોરને પકડી અને ઢોરના ડબ્બામાં મૂકી આવવાના આંકડાઓ તો વારંવાર બતાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય છે. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ નવું જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં નિંભર તંત્ર પાછું પડ્યું છે.
જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવા સમાન - જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવાસમાન
જામનગરઃ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસના લીધે સમગ્ર શહેરીજનો છેલ્લા ઘણા લાંબા સમયથી પરેશાન છે. આ અન્વયે વિપક્ષી નગરસેવક દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ગાઢ નિદ્રામાં સુતુ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. રખડતા ઢોર ને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
![જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવા સમાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4829621-thumbnail-3x2-jmr.jpg?imwidth=3840)
જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન એક વણ ઉકેલાયેલી સમસ્યા બની છે. અવાર નવાર આ રખડતા ઢોર જાહેરમાર્ગો રોડ રસ્તા પર બેઠા હોય છે, જેના લીધે શહેરમાં અકસ્માતો સર્જાયા છે. તો અમુક લોકોને તો પોતાની જિંદગી પણ ગુમાવી પડી છે. મહાનગર પાલિકાનું તંત્ર કાગળ પર રખડતા ઢોરને પકડી અને ઢોરના ડબ્બામાં મૂકી આવવાના આંકડાઓ તો વારંવાર બતાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય છે. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ નવું જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં નિંભર તંત્ર પાછું પડ્યું છે.
Gj_jmr_animal_pro_avb_7202728_mansukh
જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવારૂપ....તંત્ર ક્યારે પગલાં લેશે
બાઈટ : દેવશીભાઈ આહીર (નગરસેવક )
જામનગરમાં રખડતાં ઢોરના ત્રાસના લીધે સમગ્ર શહેરીજનો છેલ્લા ઘણા લાંબા સમયથી પરેશાન છે આ અન્વયે વિપક્ષી નગરસેવક દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ગાઢ નિદ્રામાં સૂતો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે
જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન એક વણ ઉકેલ્યો સમસ્યા બની રહ્યો છે અવાર નવાર આ રખડતા ઢોર જાહેરમાર્ગો રોડ રસ્તા પર બેઠા હોય છે જેના લીધે શહેરમાં અનેક વખત અકસ્માતો સર્જાયા છે તો અમુક લોકોએ તો પોતાની જિંદગીથી પણ હાથ ધોવા પડ્યા છે મહાનગર પાલિકાનું તંત્ર કાગળ પર રખડતા ઢોરને પકડી અને ઢોરના ડબ્બામાં મૂકી આવવાના આંકડાઓ તો વારંવાર બતાવે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય છે જેના લીધે અનેક પરિવારોમાં પોતાના વહાલસોયા કે પરિવારના મોભી ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયા કે મોતને ભેટ્યા ની સ્થિતિ સર્જાઈ છે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ નવું જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં નિંભર તંત્ર પાછું પડ્યું છે
બીજી તરફ આ મુદ્દાને ધ્યાને લઇ વિપક્ષના નગરસેવક દેવશી ભાઈ આહીર દ્વારા મહાનગરપાલિકાના શાસક પક્ષ તેમજ અધિકારીઓને વારંવાર આ મુદ્દે રજૂઆતો કરી છે સાથે સાથે અનેક અનેક કાર્યક્રમો તેમજ વિરોધ પણ કર્યો છે છતાં જાહેર રસ્તાઓ પર બેઠેલા રખડતા ઢોર મહાનગરપાલિકાની કાર્યવાહી ની સાક્ષી પૂરે છે ઢોરના ડબ્બામાં મોકલાયેલ ઢોર ની પણ સ્થિતિ અત્યંત ભયજનક છે અને અત્યાર સુધીમાં કુલ એકવીસ સો થી વધુ ગૌવંશના મૃત્યુ પણ થઇ ચુક્યા છે ત્યારે આ અન્વયે મહાનગરપાલિકા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી નગરસેવક દ્વારા માંગ કરાઇ છે
Body:મનસુખ Conclusion:જામનગર