ETV Bharat / state

ધ્રોલમાં 'સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગતના વધુ બે પગલાનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના

ધ્રોલ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતના વધુ બે પગલાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત માટે કીટ સહાય યોજનાનો ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

author img

By

Published : Sep 18, 2020, 6:52 AM IST

જામનગર: જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખાતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતના વધુ બે પગલાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત માટે કીટ સહાય યોજનાનો ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ધ્રોલમાં 'સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગતના વધુ બે પગલાનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Body:આ લોકાર્પણ પ્રસંગે ધ્રોલ ખાતેના કાર્યક્રમમાં 75 ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને 30 ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની કીટની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. તો લાલપુર ખાતે યોજાયેલા લાલપુર, જામજોધપુર અને કાલાવડ તાલુકાના ક્લસ્ટરના કાર્યક્રમમાં 77 ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય અને 26 ખેડૂતોને જીવામૃત બનાવવા માટેની સહાયના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા.

આમ જામનગર જિલ્લાના કુલ 152 ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ તેમજ 56 ખેડૂતોને જીવામૃત બનાવવાની કીટની સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે 'આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ'નાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં એક રાજ્ય કક્ષા, ત્રણ જિલ્લા કક્ષા અને ત્રણ તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચની સહાય યોજના અને જીવામૃત કીટ સહાય યોજનાઓના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ગુજરાતની જનતા વતી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ગાયને આપણા શાસ્ત્રમાં કામધેનુ કહે છે, ત્યારે લોકો સ્વસ્થ બને તે માટે કામધેનુથી પ્રકૃતિ તરફ વળી પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના ખેડૂતો વળે, તો વાસ્તવમાં જગતના તાત બની, સારું ખાતર, સારું બીજુ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરી સ્વસ્થ પાક ઉત્પન્ન કરી અનેક લોકોને તંદુરસ્ત બનાવવામાં ખેડૂતો અગ્રીમ બનશે. જેથી રાજ્ય ઉત્તમ થી સર્વોત્તમ તરફની ગતિ તરફ આ પગલાં થકી ગુજરાત આગળ વધશે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધન કરી જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ ઝોક દેવો જોઈએ. પ્રાકૃતિક ખેતી થકી જો ખેડૂત ખેતી કરશે તો આ ખેતી થકી ખેડૂતની લાગત પણ શૂન્ય રહે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડૂતના ઘરમાં છે તો તેના દૂધ દ્વારા ખેડૂતના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડૂતની ખેતી વધુ સંપન્ન થશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવે ગુજરાતના ખેડૂતની ખુમારી અને ખમીરને બિરદાવી કહ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અતિ પરિશ્રમી છે પરંતુ અગાઉ વીજળી અને પાણી જેવી મુશ્કેલીઓ હતી. જે આવશ્યકતા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. તેમજ ખેડૂતોની આવક બમણી કરવાના દેશના વડાપ્રધાનના નિર્ધારને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા આજે વધુ બે યોજનાઓને લોકાર્પિત કરાઈ છે.

આ કાર્યક્રમમાં બિનઅનામત બોર્ડના ચેરમેન બી.એમ.ઘોડાસરા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, જિલ્લા વિકાસ અધિકારીશ વિપિન ગર્ગ, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલ જોષી, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ ડઢાણીયા, કૃષિ વૈજ્ઞાનિકશ ડો. કે.પી. બારૈયા વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.