જિલ્લામાં મોટાભાગના સીગ્નલમાં લાઈટ બંધ હાલતમાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. જો કે, જામનગર પોલીસ દ્વારા ગેરકાયદે વાહન પાર્ક કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે. જિલ્લા પોલીસવડા દ્વારા શહેરમાં ટફ બનેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય છે.
જામનગરમાં ટફ બની ટ્રાફિક સમસ્યા, મોટાભાગના સિગ્નલની લાઈટો બંધ
જામનગર: જિલ્લામાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. ઠેર-ઠેર આડેધડ પાર્ક કરેલા વાહનોથી મોટાભાગના રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાઈ છે. શહેરમાં 400 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જામનગરના કોઈ વ્યક્તિને ઇ-મેમો મળ્યો નથી.
જામનગરમાં ટફ બની ટ્રાફિક સમસ્યા
જિલ્લામાં મોટાભાગના સીગ્નલમાં લાઈટ બંધ હાલતમાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. જો કે, જામનગર પોલીસ દ્વારા ગેરકાયદે વાહન પાર્ક કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે. જિલ્લા પોલીસવડા દ્વારા શહેરમાં ટફ બનેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય છે.
R-GJ-JMR-01-02-05MAY-TRAFIC-SAMSYA-7202728
જામનગરમાં ટફ બની ટ્રાફિક સમસ્યા...મોટાભાગના સિગ્નલ પર લાઈટો બંધ હાલતમાં..
Feed ftp
જામનગરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે...ઠેરઠેર આડેધડ પાર્ક કરેલા વાહનોથી મોટાભાગના રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાઈ છે....તો શહેર 400 જેટલા cctv કેમેરા લગાવવામાં આવ્યા છે...જો કે હજુ સુધી જામનગર ના કોઈ વ્યક્તિને ઇ મેમો મળ્યો નથી....
તો મોટાભાગના સીગ્નલમાં લાઈટ બન્ધ હાલતમાં છે....તો જામનગર વાસીઓમાં ડીસીપ્લીનનો અભાવ જોવા મળે છે..મન ફાવે ત્યાં જાહેર રોડ પર વાહન મૂકી લોકો જતા રહેતા હોય છે...
આમ તો ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે...જો કે જામનગર વાસીઓમાં હજુ ટ્રાફિક પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે...તેમાંય ભીડભાળ વાળા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે.....
જો કે જામનગર પોલીસ દ્વારા ગેરકાયદે વાહન પાર્ક કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે.....જિલ્લા પોલીસવડા દ્વારા શહેરમાં ટફ બનેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે...જો કે લોકોમાં પણ અવેરનેસ આવે તે જરૂરી છે..