ETV Bharat / state

જામનગરના સેસન્સ જજ અને તેના પરિવારને જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો - Threatened letter to Sessions

જામનગરઃ સેસન્સ જજ તરીકે કાર્યરત ન્યાયાધીશ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આવેલા જજીસ બંગલાના સરનામે કોઈ શખ્સે પત્ર પાઠવી આ કૃત્ય આચરતા સનસનાટી મચી ગઇ છે.

જામનગરના સેસન્સ જજ અને તેના પરિવારને જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો
author img

By

Published : Nov 3, 2019, 5:08 PM IST

પ્રદર્શન ગ્રાઉન્ડ સામે સરકારી વસાહતમાં આવેલા જજીસ બંગલામાં રહેતા સેશન્સ જજ પંકજકુમાર રાવલના ઘરે કોઇ શખ્સ દ્વારા ધમકી ભર્યા પત્ર નાખીને જાનથી મારી નાખવાની પરોક્ષ ધમકી આપ્યાની સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સેશન્સ જજના પુત્ર મોનીલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 10/8થી આજ દિવસ સુધીના ગાળા દરમિયાન બંગલે ધમકી ભર્યા પત્ર નાખી પોતાના સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા પિતા અને સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી ભર્યુ લખાણ પત્રમાં લખી ગુનો આચર્યો હોવાનો આરોપ લગાવાયો છે.

જામનગરના સેસન્સ જજ અને તેના પરિવારને જાનથી મારી નાખવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો

પોલીસે શકદાર હિતેષકુમાર પરષોતમભાઇ શેઠ સામે આઇપીસી કલમ 507, 506(2) મુજબ ફરિયાદ નોંધી છે. શકદાર તરીકે જેનુ નામ છે. તે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ શકદાર અગાઉ સેશન્સ જજના નિવાસ સ્થાને ફરજ પણ બજાવી ગયો હોવાની વિગતો પોલીસ સુત્રોમાંથી જાણવા મળી છે.

Intro:
Gj_jmr_02_dhamki_av_7202728_mansukh

જામનગરમાં સેશન્સ જજને ધમકી ભર્યો પત્ર....જાનથી મારી નાખવાની પત્રમાં આપી ધમકી.....

જામનગરના સેસન્સ જજ તરીકે કાર્યરત ન્યાયધીશ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આવેલ જજીસ બંગલાના સરનામે કોઈ શખ્સે પત્ર પાઠવી આ કૃત્ય આચરતા સનસનાટી મચી જવા  પામી છે, સેસન્સ જજ અને તેનો પરિવાર વેકેશન કરવા બહાર ગામ ગયો હતો તે દરમિયાન કોઈ શખ્સ ધમકી ભરેલ ભાષામાં લખાણ લખી પત્ર ફેકી ગયાની વિગતો સામે આવી છે.

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ સામે સરકારી વસાહતમાં આવેલા જજીસ બંગલામાં રહેતા સેશન્સ જજ પંકજકુમાર રાવલના ઘરે કોઇ શખ્સ દ્વારા ધમકી ભર્યા પત્ર નાખીને  જાનથી મારી નાખવાની પરોક્ષ ધમકી આપ્યાની સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સેશન્સ જજના પુત્ર મોનીલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.10/8 થી આજ દિવસ સુધીના ગાળા દરમ્યાન બંગલે ધમકી ભર્યા પત્ર નાખી પોતાને, સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા પિતા અને સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી ભર્યુ લખાણ પત્રમાં લખી ગુન્હો આચર્યો હોવાનો સામે આરોપ લગાવાયો છે.

પોલીસે શકદાર હિતેષકુમાર પરષોતમભાઇ શેઠ સામે આઇપીસી કલમ 507, 506(2) મુજબ ફરિયાદ નોંધી છે. શકદાર તરીકે જેનુ નામ છે... તે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ શકદાર અગાઉ સેશન્સ જજના નિવાસ સ્થાને ફરજ પણ બજાવી ગયો હોવાની વિગતો પોલીસ સુત્રોમાંથી જાણવા મળી છે.

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.