માટેલની આ પદયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા છે. જામનગરના દેવુભા ચોક ગિરધારી મંદિર પાછળથી આ સંઘ નીકળ્યો હતો. છેલ્લા 21 વર્ષથી જોગણ ગુરુદ્વારા માટેની પદયાત્રા સંઘનું આયોજન થાય છે. જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા સંઘમાં 900થી હજાર લોકો જોડાય છે અને માતાજીના ગુણગાન ગાતા પદયાત્રીઓ માટેલ પહોંચે છે.
જામનગરમાં છેલ્લા 21વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન... - Jay Matarni
જામનગરઃ હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે જામનગરના જોગવેલ ગ્રુપ દ્વારા જામનગરથી માટેલની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં આ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન
માટેલની આ પદયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા છે. જામનગરના દેવુભા ચોક ગિરધારી મંદિર પાછળથી આ સંઘ નીકળ્યો હતો. છેલ્લા 21 વર્ષથી જોગણ ગુરુદ્વારા માટેની પદયાત્રા સંઘનું આયોજન થાય છે. જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા સંઘમાં 900થી હજાર લોકો જોડાય છે અને માતાજીના ગુણગાન ગાતા પદયાત્રીઓ માટેલ પહોંચે છે.
R-GJ-JMR-01-13APRIL-JOGVAD PAD YATRA-MANSUKH
જામનગરના જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન.......
Feed ftpપપ
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે.... ત્યારે જામનગરના જોગવેલ ગ્રુપ દ્વારા જામનગરથી માટેલની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે....
જેમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા છે.... જામનગરના દેવુભા ચોક ગિરધારી ગિરધારી મંદિર પાછળથી આ સંઘ નીકળ્યો હતો... છેલ્લા ૨૧ વર્ષથી જોગણ ગુરુદ્વારા માટેની પદયાત્રા સંઘનું આયોજન થાય છે......
જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે.... આ પદયાત્રા સંઘ માં 900 થી હજાર લોકો જોડાય છે... માતાજીના ગુણગાન ગાતા પદયાત્રીઓ માટેલ પહોંચે છે.....
જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા તમામ પદયાત્રીઓ માટે મેડિકલ સુવિધા તેમજ ચા-નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.....
ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ઉપાસકો વિવિધ માનતા અને પૂજા અર્ચના કરતા હોય છે.... તો કોઈ ભક્તો ચાલીને માટેલ જતા હોય છે.... જામનગરનો જો ગ્રુપ વર્ષોથી માટેલ ચાલી ને જાય છે...