ETV Bharat / state

જામનગરમાં વાવાઝોડાની અસર, વૃક્ષો થયાં ધરાશાયી

જામનગરઃ ગુજરાત ભરમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગરમાં બપોરે શરૂ થયેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. પવનની ગતિ ભારે હોવાના કારણે મુખ્ય માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 12, 2019, 7:36 PM IST

જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતા ST બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી વી એમ શાહ હોસ્પિટલના પટાંગણમાં મોટું વૃક્ષ ધરાશાયી થતા સમગ્ર માર્ગ બ્લોક કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને પાર્ટીમાં વૃક્ષોને કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો.

વૃક્ષો ધરાશાયી

તો શહેરમાં અન્ય જગ્યાએ પણ વૃક્ષ ધરાશાયી થતા ફાયર ટીમે આ વૃક્ષના થવાની કામગીરી શરૂ કરી હતી. જો કે બન્ને જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા કોઈ જાનહાની થઈ નથી. તો શહેરમાં વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે તેના કારણે વીજપુરવઠો રોકી દેવામાં આવ્યો છે.

GJ_JMR_05_12JUN_TREE_DOWN _7202728

જામનગરમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે... બપોર બાદ શરૂ થયેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.... પવનની ગતિ ભારે હોવાના કારણે મુખ્ય માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા....

જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એસટી બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ વી એમ શાહ હોસ્પિટલ ના પટાંગણમાં મોટું વૃક્ષ ધરાશાયી થતા સમગ્ર માર્ગ બ્લોક કરવામાં આવ્યો હતો... તાત્કાલિક ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને પાર્ટીમાં વૃક્ષોને કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો....

તો શહેરમાં અન્ય જગ્યાએ પણ વૃક્ષ ધરાશાયી થતા ફાયર ટીમે આ વૃક્ષના થવાની કામગીરી શરૂ કરી હતી...
જો કે બન્ને જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા કોઈ જાનહાની થઈ નથી.... તો શહેરમાં વીજ પોલ પડવાની પણ ઘટના સામે આવી છે તેના કારણે વીજપુરવઠો રોકી દેવામાં આવ્યો છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.