જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા છે. પોલીસે CCTVની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના સહિત 2 લાખની ચોરી - JMR
જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં 2 લાખથી વધારે રકમ સોનાના દાગીના ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને FLS સહિત પોલીસ કાફલો સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
![જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના સહિત 2 લાખની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3438946-thumbnail-3x2-jjj.jpg?imwidth=3840)
સ્પોટ ફોટો
જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા છે. પોલીસે CCTVની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા
GJ_JMR_03_31MAY_CHORI_7202728
જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા...સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત બે લાખની ચોરી...
Feed ftp
બાઈટ:રાજેશ રાણીપા, મકાન મલિક
જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી ૨ લાખથી વધારે રકમ સોનાના દાગીના ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને એફ.એલ.સેલ સહિત પોલીસ કાફલો સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે....
જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે... ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાથી છૂટ્યા છે... પોલીસે સીસીટીવીની મદદ લઇ તપાસ શરૂ કરી છે...
રાજેશભાઇ રાનીપા પોતાના પરિવાર સાથે બહાર ગામ પ્રસંગમાં ગયા હતા...અને તસ્કરો ત્રાટક્યા હતા.... ઘરનો મેઇન દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો...અને કબાટમાં રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડા આઠ હજાર મળી કુલ રકમ બે લાખ પાંચ હજાર ચોરી કરી ફરાર ....હાલ પોલીસે એફએસએલની મદદથી ચોરી કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે..
જામનગરમાં ફોરવીલ વાહન લઈને ચોરી કરવા આવ્યા હોવાનું cctv માં સામે આવ્યું છે....