ETV Bharat / state

લોકડાઉન દરમિયાન IPS સફીન હસન એક્શન મોડમાં, બાઈક ચાલકો સામે તવાઈ

author img

By

Published : Mar 29, 2020, 2:19 PM IST

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં લોકો ધારા 144નું ઉલ્લંઘન કરી રહ્યા હોવાની એ એસ.પી સફીન હસનને બાતમી મળતા પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને દસ જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે.

Saphin Hassan youngest IPS work hard during lockdown, taking strict action

જામનગરઃ શહેરના ગુલાબનગર ઢાળિયા પાસે પોલીસે જુદા-જુદા બહારના બનાવી ઘરની બહાર નીકળતા લોકોને સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આઇપીએસ સફિન હસન દ્વારા બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી. સાથે સાથે જે લોકો ઘરમાં રહેતા નથી તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન IPS સફીન હસન કરી રહ્યા છે c, બાઈક ચાલકો સામે તવાઈ

લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે તે માટેે પોલીસ સતત સૂચના આપવામાં આવે છે છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. જેના કારણે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ પ્રોફેશનલ આઇપીએસ સફીન હસન દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.