જામનગરઃ લોકડાઉન 5.0માં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. એવામાં પાન મસાલા, તમાકુ અને સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટી ટીમ દ્વારા ધીરજલાલ એન્ડ બ્રધર્સ અને હાપામાં ગોડાઉનમાં દરોડા પાડયા હતા.
જામનગરમાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટીના દરોડા - પાન મસાલા વેપારીઓ
લોકડાઉન 5.0માં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. એવામાં પાન મસાલા, તમાકુ અને સોપારીનો હોલસેલ વેપાર કરતા વેપારીઓને ત્યાં રાજકોટ જીએસટી ટીમ દ્વારા ધીરજલાલ એન્ડ બ્રધર્સ અને હાપામાં ગોડાઉનમાં દરોડા પાડયા હતા.
GST Raid