ETV Bharat / state

જામનગરમાં PGVCLનીટ ટીમે 57 લાખની વીજચોરી પકડી - power

જામનગરઃ ખંભળિયા ધોરીમાર્ગ પર મેઘપર વિસ્તારમાં આવેલી આઇસ ફેક્ટરીમાંથી મંગળવારે PGVCL ની ટુકડીએ મસમોટી વીજચોરી પકડી પાડી હતી. આજે વહેલી સવારથી જ PGVCL ની ટુકડીઓ વીજચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન દરોડામાં 57 લાખની વીજચોરી પકડી છે.

જામનગર PGVCL
author img

By

Published : Apr 30, 2019, 11:43 PM IST

માહિતી પ્રમાણે, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પણ આવેલા મેઘપર ગામના પાટિયા પાસે બાળમુકુંદ આઇસ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી મોહન સરધારાની માલિકીની છે અને હાલમાં જામનગરના રહેવાસી જુમ્મા ખમીસા ભોકલ ભાડેથી ચલાવે છે. આ આઇસ ફેક્ટરીમાં વીજચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે જામનગર રૂરલ વિભાગની PGVCLની ચેકીંગ ટુકડીએ દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન આઇસ ફેક્ટરીના સંચાલકો દ્વારા સીટીવાળા મીટરમાંથી ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી લઇ વીજચોરી કરવામાં આવી રહી હતી. તેથી વીજ ચેકીંગની ટુકડીએ આઇસ ફેક્ટરી ચલાવનાર જુમ્મા ખમીસા ભોકલને 57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

R_GJ_JMR_04_VIJ CHORI_30 APRIL_GJ10021
સ્લગ : વીજ ચોરી
ફોરમેટ : ફોટો સ્ટોરી
રિપોર્ટર : અર્જુન પંડયા

જામનગર:-જામનગર-ખંભળિયા ધોરીમાર્ગ પર મેઘપર વિસ્તારમાં આવેલી એક આઇસ ફેકટરીમાંથી આજે પીજીવીસીએલની ટુકડીએ મસમોટી વીજચોરી પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ચેકીંગ ટુકડી વીજચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન દરોડામાં રૂા.57 લાખની વીજચોરી પકડાઇ હોવાનું જાણવા મળે છે.

વધુ વિગતો મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પણ આવેલા મેઘપર ગામના પાટિયા પાસે બાળમુકુંદ આઇસ ફેકટરી આવેલી છે. આ ફેકટરી મુળ રીખીલ મોહનભાઇ સરધારાની માલિકીની છે અને હાલમાં જામનગરના રહેવાસી જુમ્મા ખમીસા ભોકલ ભાડેથી રાખીને ચલાવે છે. આ આઇસ ફેકટરીમાં વીજચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે જામનગર રૂરલ વિભાગની પીજીવીસીએલની ચેકીંગ ટુકડીએ દરોડો પાડયો હતો.  આ દરોડા દરમ્યાન આઇસ ફેકટરીના સંચાલકો દ્વારા સીટી વાળા મીટરમાંથી ડાયરેકટર વીજ જોડાણ મેળવી લઇ, વીજચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડયું હતું. આથી વીજ ચેકીંગ ટુકડી દ્વારા આઇસ ફેકટરી ચલાવનાર જુમ્મા ખમીસા ભોકલને રૂા.57 લાખનું વીજચોરીનું ફટકારવામાં આવ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.