રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરમાં વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાજપાર્ક, કૌશલ નગર, તડીયા હનુમાન મંદિર, સતવારા સમાજની વાડી, મહાપ્રભુજીની બેઠક જેવા જામનગરના વિસ્તારોમાં આજની આ મોંઘીદાટ શૈક્ષણિક વસ્તુઓના કારણે ગરીબ બાળકોના શિક્ષણની સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન રહે તેવા હેતુથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો - jamnagar
જામનગરઃ અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર ખાતે વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરમાં વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાજપાર્ક, કૌશલ નગર, તડીયા હનુમાન મંદિર, સતવારા સમાજની વાડી, મહાપ્રભુજીની બેઠક જેવા જામનગરના વિસ્તારોમાં આજની આ મોંઘીદાટ શૈક્ષણિક વસ્તુઓના કારણે ગરીબ બાળકોના શિક્ષણની સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન રહે તેવા હેતુથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર ખાતે રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે
નોટબુક વિતરણના કાર્યક્રમો યોજાયો
જામનગર મ: અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર ખાતે વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાજપાર્ક, કૌશલ નગર, તડીયા હનુમાન મંદિર(ગુલાબનગર), સતવારા સમાજની વાડી(ગુલાબનગર), મહાપ્રભુજીની બેઠક જેવા જામનગરના વિસ્તારોમાં આજની આ મોંઘીદાટ શૈક્ષણિક વસ્તુઓના કારણે ગરીબ બાળકોના શિક્ષણની સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન રહે તેવા હેતુથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.