ETV Bharat / state

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું, મહિલાઓએ યોજ્યા ધરણા

જામનગરઃ જિલ્લામાં નગરસીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ JMC દ્વારા આપવામાં ન આવતા આજે બપોરના સમયે 50 જેટલી મહિલાઓએ કમિશ્નર ઓફીસ બહાર ધરણા યોજ્યા હતા. તમામ સુવિધા તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું,મહિલાઓએ યોજ્યા ધરણા...
author img

By

Published : Jun 25, 2019, 11:35 PM IST

આજ દિવસ સુધી વોર્ડ નં. 12ના નગરસીમ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. જો હવે ટૂંક સમયમાં આ રજૂઆતો ધ્યાને લેવામાં નહિ આવે તો શાસક પક્ષના સભ્યોની જેમ અમારે પણ ધોકો ઉપાડવાની ફરજ પડશે તેવી તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આક્રમક કાર્યક્રમ કરી વિરોધ કરવામાં આવશે. કોર્પોરેટર જેનબ ખફીએ નગરસીમ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવે તે માટે અલગથી ગ્રાન્ટ ફાળવણીની પણ માંગણી કરી હતી.

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું, મહિલાઓએ યોજ્યા ધરણા

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટર પાણી વીજપુરવઠો સફાઈ વગેરે મુદ્દા પર અવાર નવાર સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા આજરોજ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

Intro:જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું,મહિલાઓએ યોજ્યા ધરણા...

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ જેએમસી દ્વારા આપવામાં ન આવતા આજે બોપરના સમયે 50 જેટલી મહિલાઓએ કમિશનર ઓફીસ બહાર ધરણા યોજ્યા હતા.....Body:આજનું ડેલીગેશન નગરસીમ વિસ્તારનું હોય આ રસોસાયટીમાં ઉપરોક્ત તમામ સુવિધા તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે..

આજ દિવસ સુધી વોર્ડ નં . ૧૨ ના નગરસીમ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી જો હવે ટૂંક સમયમાં જો આ રજુઆતો ધ્યાને લેવામાં નહિ આવે તો શાસક પક્ષના સભ્યોની જેમ અમારે . પણ ધોકો ઉપાડવાની ફરજ પડશે.. તેવી ચીમકી પણ ઉચ્ચારી છે....
તેમજ આચાર્યજનક કાર્યક્રમ કરી વિરોધ કરવામાં આવશે...Conclusion:કોર્પોરેટર જેનબ ખફીએ નગરસીમ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવે તે માટે અલગથી ગ્રાન્ટ ફાળવણી પણ માંગણી કરી છે.... મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટર પાણી વીજપુરવઠો સફાઈ વગેરે મુદ્દા પર અવાર નવાર સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવા આવતા આજરોજ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.