ETV Bharat / state

જામનગરના વસઈ PHC સેન્ટરને મળ્યો નેશનલ એવોર્ડ, ખાનગી દવાખાનાને પણ ટક્કર આપે તેવી સુવિધા - વસઈ PHC સેન્ટર

જામનગરઃ જિલ્લાના વસઈ ગામમાં આવેલાં PHC સેન્ટરને નેશનલ એવોર્ડ મળ્યો છે. બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ PHC સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે સુવિધાની બાબતને ખાનગી હૉસ્પિટલને પણ હંફાવે છે.

જામનગરના વસઈ PHC સેન્ટરને મળ્યો નેશનલ એવોર્ડ, ખાનગી દવાખાનાથી વધુ સુવિધાથી સજ્જ
author img

By

Published : Aug 16, 2019, 12:37 PM IST

નેશનલ એવોર્ડની યાદીમાં જામનગર જિલ્લાના PHCસેન્ટરની સાથે બોટાદ તાલુકાના બે PHC સેન્ટર હતાં. જેમાંથી જામનગર જિલ્લાના વંથલી બાદ વસઈ PHC સેન્ટરને નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. થોડા દિવસ પહેલા દિલ્હીથી ડૉક્ટરની ટીમ આવી હતી આ ટીમ દ્વારા ગ્રામજનો સહિતના લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ જુદા-જુદા માપદંડોના આધારે વસઈ PHC સેન્ટરને 94.02% આપી શ્રેષ્ઠ PHC સેન્ટરથી નવાઝવામાં આવ્યું હતું.

જામનગરના વસઈ PHC સેન્ટરને મળ્યો નેશનલ એવોર્ડ, ખાનગી દવાખાનાથી વધુ સુવિધાથી સજ્જ

વસઈ ગામની આજુબાજુમાં આવેલા 15 ગામના લોકો પણ આ સેન્ટકમાં સારવાર અર્થે આવે છે. એક બાજુ ખાનગી દવાખાનાઓ ખુલી રહ્યાં છે. તો બીજી તરફ સરકારી દવાખાનાઓમાં સારવારને લઈને બેદરકારીના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેથી લોકો સાવરવાર માટે સરકારી હ઼ૉસ્પિટલમાં જવાનું ટાળે છે. ત્યારે વસઈ ગામનું PHC સેન્ટર લોકોની માન્યતાને ખોટી સાબિત કરે છે. આ સેન્ટરમાં આવતાં દર્દીઓને કોઈ પ્રકારના ભેદભાવ વિના સંતોષકારક સેવા આપવામાં આવે છે. જેથી સ્થાનિકો ખાનગી હૉસ્પિટલોમાં જવાનું ટાળીને આ સેન્ટરમાં આવવાનું પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, જામગનરના સિવિલ હૉસ્પિટલની બેદકારીએ સરકારી આરોગ્ય વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. ત્યારે વસઈ PHC સેન્ટરે ઉત્તમ સેવાનો ઉદાહરણ આપી લોકોમાં હકારાત્મકતા ઉભી કરી છે.

Intro:Gj_jmr_01_PHC_award_7202728_mansukh

જામનગર:વસઈનું PHC સેન્ટરને મળ્યો નેશનલ એવોર્ડ....ખાનગી દવાખાનાને પણ ટક્કર મારે તેવી સુવિધાથી સજ્જ

(1)સગીતાબા જાડેજા,સરપંચ,વસઇ
(2)અજય વકાદર,મેડિકલ ઓફિસર વસઇ
(3)અંબાબા જાડેજા,દર્દી

(4)જનકબા પરમાર,દર્દી

જામનગર જિલ્લાના વસઇ ગામમાં આવેલ PHC સેન્ટરને નેશનલ એવોર્ડ તાજેતરમાં મળ્યો છે.... બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ PHC સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે...

વસઇ ગામની આજુબાજુમાં આવેલા 15 જેટલા ગામના લોકો પણ નહીં સારવાર અર્થે આવતા હોય છે..... એકબાજુ ખાનગી દવાખાનાઓ ખુલી રહ્યા છે તો બીજી બાજુ સરકારી દવાખાનાઓમાં પણ ગણ્યા ગાંઠ્યા જ દવાખાના હોઈ છે કે જેની સેવાનો લોકો લાભ લેતા હોય છે.....

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર PHC સેન્ટરને નેશનલ એવોર્ડ મળ્યો છે.... બોટાદ તાલુકા ના બે PHC સેન્ટર છે તો તે જામનગર જિલ્લાના PHCસેન્ટર છે.. જામનગર જિલ્લાના જામ વંથલી બાદ વસઈ PHC સેન્ટર ને નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે...

થોડા દિવસ પહેલા દિલ્હીથી ડોક્ટરની ટીમ આવી હતી આ ટીમ દ્વારા ગ્રામજનો સહિતના લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.... અને જુદા જુદા માપદંડોના આધારે વસઈ PHC સેન્ટરને 94.02% આપી શ્રેષ્ઠ PHC સેન્ટરથી નવાજવામાં આવ્યું છે.....

તો અહી દવાખાને આવતા દરદીઓ પણ વસઈ PHC સેન્ટરના ભરપૂર વખાણ કરી રહ્યા છે....ખાસ કરીને ડોકટર,નર્સ સહિતનો સ્ટાફ રાત દિવસ લોકોની ખરા દિલથી સેવા કરી રહ્યા છે.....એટલે તો વસઇ આજુબાજુના ગ્રામજનો ખાનગી દવાખાને જવાને બદલે વસઇ PHC સેન્ટર જવાનું નક્કી કરે છે.....

જમનગર જિલ્લામાં આમ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલ આવેલ છે...પણ ઇમરજન્સીમાં દર્દીઓને છેક જામનગર સુધી લઈ જવા થોડું અઘરું પડે છે.....Body:મનસુખ સોલંકીConclusion:જમનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.