ETV Bharat / state

રણજીતસાગર ડેમ ખાતે "નમામિ દેવી નર્મદે" કાર્યક્રમની ઉજવણી કરાઇ

જામનગર: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નમામિ દેવી નર્મદે મહોત્સવની જામનગરના રણજીતસાગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્જાપ્રધાન સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઉર્જાપ્રધાન સૌરભ પટેલે રણજીતસાગર ડેમમાં નવા નીરના વધામણા કર્યાં હતા. ગુજરાતની જીવાદોરીમાં નર્મદા ઐતિહાસિક સપાટી 138.67 મીટર પહોંચતા ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

patel
author img

By

Published : Sep 17, 2019, 11:13 PM IST

રણજીતસાગર ડેમ ખાતે "નમામિ દેવી નર્મદે" કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. જામનગરથી 13 કિલોમીટર દુર નાગમતી નદી પર રજવાડી કાળમાં જામ રણજીતસિંહના સમયમાં 1934માં નવાનગર રજવાડા દ્વારા ડેમનું સૌપ્રથમ બાંધકામ કરવામાં આવ્યું હતું.

રણજીતસાગર ડેમ ખાતે "નમામી દેવી નર્મદે" કાર્યક્રમની ઉજવણી કરાઇ

આ યોજનાનો શિલાન્યાસ બિકાનેરના રાજવી સર ગંગાસિંહ હસ્તે કરવામાં આવ્યો હતો. ગંગાસાગર ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન હાલ બની રહ્યો છે. રણજિતસાગર ડેમની કામગીરી 1939માં પૂર્ણ થઇ હતી. તે સમયે જામનગરના રાજવી જામ દિગજયસિંહ હતા. રણજીત સાગર ડેમના બાંધકામમાં 20 લાખનો એ વખતે ખર્ચ કરવામાં આવ્યો હતો.

રણજીતસાગર ડેમના નવા નીરના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે વધામણા કર્યા હતા. જામનગર જિલ્લામાં 27 ડેમ આવેલા છે, જેમાંથી મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જામગરના સાંસદ પૂનમ માડમ, અન્ન અને પૂરવઠાપ્રધાન હકુભા જાડેજા, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Intro:

Gj_jmr_01_ranjitdem_vdhamana_avb_7202728_mansukh

જામનગરમાં રણજીતસાગર ખાતે નમામી દેવી નર્મદે કાર્યક્રમની ઉજવણી ઉર્જા પ્રધાનની અધ્યક્ષતામાં કરાઈ

બાઈટ:સૌરભ પટેલ, ઉર્જા પ્રધાન

જામનગર: નમામિ દેવી નર્મદે મહોત્સવની જામનગરના રણજીતસાગર ખાતે ઉજવણી કરવામાં આવી છે....આ પ્રસંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ રહ્યા ઉપસ્થિત હતા....

સાંસદ પૂનમ માડમ, અન્ન અને પૂવઠા પ્રધાન હકુભા જાડેજા,જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા કાર્યક્રમમાં રહ્યા હાજર હતા.....

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રણજીતસાગર ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા....ગુજરાતની જીવાદોરીમાં નર્મદા ઐતિહાસિક સપાટી 137.67 મીટર પહોંચતા આજે ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે......

જામનગરથી 13 કીલોમીટર દુર નાગમતી નદી પર રજવાડી કાળમાં જામ રણજીતસિંહના સમયમાં 1934માં નવાનગર રજવાડા દ્વારા ડેમનું સૌપ્રથમ બાંધવામાં આવ્યુ હતું......

આ યોજનાનો શીલારોપણ બિકાનેરના રાજવી સર ગંગાસિંહ હસ્તે કરવામાં આવ્યો હતો. .અને ગંગાસાગર ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન હાલ બની રહ્યું છે....રણજિતસાગર ડેમની કામગીરી 1939માં પૂર્ણ થઇ હતી.તે સમયે જામનગરના રાજવી જામ દિગજયસિંહ હતા....રણજીત સાગર ડેમના બાંધકામમાં 20 લાખનો એ વખતે ખર્ચ કરવામાં આવ્યો હતો....

આજે રણજીતસાગર ડેમના નવા નીરના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે વધામણા કર્યા હતા....અને જામનગરવાસીઓને પીવાનું પાણી સહેલાઈથી હવે મળી રહેશે....જામનગર જિલ્લામાં 27 ડેમ આવેલા છે જેમાંથી મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.......

Body:મનસુખ સોલકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.