ETV Bharat / state

આમરણમાં સાંસદ પુનમ માડમનું કરાયું સ્વાગત, ગામડાની ગરીમા સમા ગાડામાં કરી સવારી - gujaratinews

જામનગર: શહેર સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા આમરણ ખાતે સાંસદ પુનમ માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત પ્રચંડ જનમતથી વિજેતા થયેલા જામનગરના સાંસદ પુનમ માડમે મતદારોનો આભાર વ્યક્ત કરવા આમરણ ચોવીસી પંથકનો પ્રવાસ કર્યો હતો. સાથે જ સન્માન સભામાં ઉપસ્થિત રહીને નોંધપાત્ર સહયોગ, સમર્થન, વિશ્વાસ અને આશિર્વાદ આપવા બદલ સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પક્ષના સંગઠનની અથાગ જહેમતને મહત્વપુર્ણ ગણાવી હતી અને નાગરિકોએ જે જવાબદારી સોંપી છે તે સાર્થક કરવાની ખાત્રી આપી હતી.

Jamnagar
author img

By

Published : Jul 3, 2019, 3:17 AM IST

આમરણ પંથકમાં સાંસદ પૂનમ માડમને આવકારવા મોટી સંખ્યામાં ઉપસ્થિત પંથકના સૌ આગેવાનો, વડીલો, ભાઇઓ, બહેનો, ભાજપના સૌ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સૌ એ ગામડાની ગરીમા એવા ગાડા પૂનમ માડમ માટે સુશોભિત કર્યા હતા. પૂનમ માડમે પ્રચાર વખતેની જેમ જ વિજ્ય સભા પહેલા ખેતીપ્રધાન રાષ્ટ્રના પ્રતિક ગાડામાં સવારી કરી હતી. ત્યારે સાથે સાથે ઢોલ, નગારા, ત્રાસા સાથે ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

Jamnagar
પુનમ માડમે ગામડાની ગરીમા સમા ગાડામાં કરી સવારી

આ તકે રાજેશ કાસુન્દ્રા, કેશુભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ગાંભવા, ઇકબાલભાઇ બુખારી, દાદામીયા બુખારી, જેન્તીભાઈ અઘેરા તેમજ રઘાભાઇ પરમાર સહિત પંથકના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

આ તકે સાંસદ પૂનમ માડમે આમરણ ખાતે આયોજીત સભામાં નાગરિકો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા થયેલા અભિવાદનનો સાદર સ્વિકાર કર્યો હતો અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મનનીય, ચિંતનશીલ અને આભાર વ્યક્ત કરતું સંબોધન કર્યું હતું.

Intro:

GJ_JMR_04_02JULY_MADAM_SANMAN_7202728_MANSUKH

આમરણમા ઐતિહાસીક સ્વાગત-સન્માન નો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન માડમ: ગામડાની ગરીમા ગાડામા ગૌરવભેર સવારી

જામનગર સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા મોરબી જીલ્લા ના આમરણ મુકામે સાંસદ પુનમબેન માડમ નુ સન્માન કરવામા આવ્યુ હતુ. સતત બીજી વખત પ્રચંડ જનમત થી વિજેતા થયેલા જામનગર ના સાંસદ પુનમબેન માડમ એ મતદારો નો આભાર વ્યક્ત કરવા આમરણ ચોવીસી પંથકનો પ્રવાસ કર્યો હતો અને સન્માન સભામા ઉપસ્થિત રહી નોંધપાત્ર સહયોગ,સમર્થન,વિશ્ર્વાસ અને આશિર્વાદ આપવા બદલ આમરણ ચોવીસી પંથકના સૌ નાગરીકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પક્ષના સંગઠન ની અથાગ જહેમત ને મહત્વપુર્ણ ગણાવી હતી અને નાગરીકોએ જે જવાબદારી માનભેર સોંપી છે તે સાર્થક કરવા ની ખાત્રી આપી હતી

આમરણ પંથકમા સાંસદ બેનશ્રી પૂનમબેન ને આવકારવા અનેરો થનગનાટ હતો ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત પંથકના સૌ આગેવાનો,વડીલો,ભાઇઓ,બહેનો,ભાજપના સૌ આગેવાનો,હોદેદારો,કાર્યકર્તાઓ સૌ એ ગામડાની ગરીમા ગાડાને શ્રી પૂનમબેન માટે સુશોભીત કર્યુ હતુ . શ્રી પૂનમબેન માડમ એ પ્રચાર વખતેની જેમ જ વિજ્ય સભા પહેલા ખેતીપ્રધાન રાષ્ટ્ર ના પ્રતિક ગાડામા સવારી કરી હતી ત્યારે સાથે સાથે ઢોલ ,નગારા ,ત્રાસા સાથે ઐતિહાસીક સ્વાગત કરાયુ હતુ
આ તકે આમરણ ચોવીસી ના સૌ સંરપચ શ્રી ઓ આમરણ ની આજુબાજુ માથી આગેવાનો સહિત સૌ નાગરિકો અને પક્ષના હોદેદારો કાર્યકર્તાઓ સહિત સૌ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.જેમા રાજેશ કાસુન્દ્રા, કેશુભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ગાંભવા. ઇકબાલભાઇ બુખારી. દાદામીયા બુખારી જેન્તીભાઈ અઘેરા રઘાભાઇ પરમાર સહિત પંથકના આગેવાનો વગેરે મોટી સંખ્યા હાજર રહ્યા હતા.

આ તકે સાંસદ શ્રી પૂનમબેન માડમ એ આમરણ ખાતે આયોજીત સભામાં નાગરિકો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા થયેલ અભિવાદનનો સાદર સ્વીકાર કર્યો હતો અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. હતો તેમજ મનનીય,ચિંતનશીલ અને આભાર વ્યક્ત કરતુ સંબોધન કર્યુ હતુ.Body:મનસુખConclusion:સોલંકી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.