ETV Bharat / state

જામનગર મનપાના વોર્ડમાં અંદાજીત રૂ.84.42 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત - જામનગર મહાનગરપાલિકાના વોર્ડમાં રસ્તાના કામોનું ખાતમુહર્ત

જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.5, વોર્ડ નં.6 અને વોર્ડ નં 9 માં કુલ અંદાજીત રૂ. 84.42 લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની 10 % લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

corporation
જામનગર
author img

By

Published : Dec 6, 2020, 3:54 PM IST

  • ચૂંટણી નજીક આવતા એક જ દિવસમાં 21 કામોના ખાતમુહુર્ત
  • રાજ્ય પ્રધાન હકુભા જાડેજા હસ્તે ખાત મુહુર્ત
  • કુલ રૂ.84.42 લાખના કામોનું કરાયું ખાતમુહુર્ત

જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.5, વોર્ડ નં.6 અને વોર્ડ નં 9 માં કુલ અંદાજીત રૂ. 84.42 લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની 10 % લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડમાં અંદાજીત રૂ.84.42 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત

આ ખાતમુહુર્તમાં અગ્રણીઓ અને નાગરિકો રહ્યા હાજર

આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજ્પ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, માજી મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. 5 ના કોર્પોરેટરો-અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડિમ્પલબેન રાવલ, કિશોરસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, બડુભા જાડેજા, નયનભાઇ વ્યાસ, સંજયભાઇ જૈન, વોર્ડ નં. 6 ના કોર્પોરેટરો-અગ્રણીઓ કમલાસિંહ રાજપૂત, આલાભાઇ ભારાઇ, રમાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, ભાયાભાઇ ડેર,વિપુલભાઇ ધવડ, અનિરુધ્ધસિંહ ઝાલા, રવિરાજસિંહ જેઠવા, વોર્ડ નં. 9 ના કોર્પોરેટરો-અગ્રણીઓ સુનિલભાઇ આશર, રીટાબેન ઝીંઝુવાડીયા, ચીનાભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ માડમ, હસમુખભાઇ મકવાણા, જિતેન્દ્ર મકવાણા, કેતનભાઇ તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.