ETV Bharat / state

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો

જામનગર: રોજગાર કચેરી દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર મેળો ITI ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના પ્રધાન આર. સી. ફળદુના અધ્યક્ષ સ્થાને આયોજીત આ મેળામાં હજારો યુવાઓ નોકરી માટે ઉમટી પડ્યા હતાં. જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આઈટીઆઈ કેમ્પસમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઉમેદવારોની કેમ્પસમાંથી જ પસંદગી કરવામાં આવી હતી.

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો
author img

By

Published : Sep 26, 2019, 6:08 PM IST

હાલાર પંથકમાંથી મોટી સંખ્યામાં યુવક, યુવતીઓ જોબ ફેરમાં ઉમટી પડ્યા હતાં. બહારની કંપનીઓ દ્વારા તમામ યુવક-યુવતીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. આ મેળામાં કંપનીઓએ તે યુવક યુવતીઓની પસંદી કરી હતી. જેઓ આ નોકરીની લાયકાત ધરાવે છે.

મંદીના માહોલ વચ્ચે જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો

આશરે 2500થી વધુ યુવક, યુવતીઓ નોકરી મેળવવા માટે આ જોબફેરમાં ઉમટી પડ્યા હતાં. રાજ્ય સરકારના પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ જોબફેરમાં મેયર હસમુખ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશ્નર એસ.એ.પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, રોજગાર કચેરીના અધિકારી, આઈટીઆઈના પ્રિન્સીપાલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ આ જોબફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:
Gj_jmr_02_rojgar melo_avb_7202728_mansukh

જામનગરમાં જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો...2500 બેરોજગરો ઉમટ્યા જોબફેરમાં

જામનગરની રોજગાર કચેરી દ્વારા આજે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો આઈટીઆઈ ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના પ્રધાન આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને આયોજીત આ મેળામાં હજારો યુવાઓ નોકરી માટે ઉમટી પડ્યા હતાં.

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આઈટીઆઈ કેમ્પસમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઉમેદવારોની કેમ્પસમાંથી જ પસંદગી કરવામાં આવી હતી......

હાલાર પથકમાંથી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોબ ફેરમાં ઉમટ્યા હતા... બહારની કંપનીઓ દ્વારા તમામ યુવક-યુવતીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.. યુવક-યુવતીઓ છે કે તેમને જોબ મળશે..

આશરે 2500થી વધુ યુવક, યુવતીઓ નોકરી મેળવવા માટે આ જોબફેરમાં ઉમટી પડ્યા હતાં. રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ જોબફેરમાં મેયર હસમુખ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિ. કમિશનર એસ.એ. પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, રોજગાર કચેરીના અધિકારી, આઈટીઆઈના પ્રિન્સીપાલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ આ જોબફેરમાં ઉમટી પડ્યા હતાં.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.