ETV Bharat / state

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતો બેફામ, પ્રોફેસરના ઘરે કર્યું ફાયરિંગ - CCTV ફૂટેજ

જામનગરઃ શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ બે દિવસ પહેલા એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું. તો ફરી ભૂમાફિયાઓ જયેશ પટેલના સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ડોકટરની કારમાં નુકશાન કર્યું હતું.

જયેશ પટેલ
author img

By

Published : Nov 14, 2019, 9:10 PM IST

જામનગર મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પરુષોત્તમભાઈ ભગવાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જમીન દલાલ તરીકેની કામગીરી કરે છે અને ભુમાફિયા જયેશ પટેલ દ્વારા અવારનવાર ફોન પર ધમકી આપવામાં આવતી હતી.

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતો બેફામ

મોડી રાત્રે દોઢ વાગ્યે બાઇક પર આવેલા ચાર જેટલા ઈસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બીજો રાઉન્ડ ડોકટરની કાર પર ફાયરિંગ કર્યુ હતું. વહેલી સવારે પ્રોફેસર કોલેજ ગયા હતા અને કોલેજથી આવ્યા બાદ પણ પોતાના ઘરે રહેલા CCTV ફૂટેજ તપાસતા ચાર ઈસમો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતાં.

આમ, જામનગરમાં ફરી ભૂમાફિયા જયેશ પટેલનું ભૂત ધૂણ્યું છે. અવારનવાર પ્રોફેસરને whatsapp પર કુમાવત જયેશ પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી. પુરષોતમભાઈ ભગવાનભાઈ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:Gj_jmr_01_faring_profeser_avbb_7202728_mansukh

જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલના સાગરીતોએ પ્રોફેસરના ઘરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.....

બાઈટ:શરદ સિંઘલ,એસપી
પુરુષોત્તમભાઈ ભગવનભાઈ,ફરિયાદી

જામનગરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે....હજુ બે દિવસ પહેલા એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું....તો આજે રાત્રે ભુમાફિયાઓ જયેશ પટેલના સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ડોકટરની કારમાં નુકશાન કર્યું છે.....

જામનગર મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પરુષોત્તમભાઈ ભગવાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું છે.....પ્રોફેસર જમીન દલાલ તરીકેની કામગીરી કરે છે અને ભુમાફિયા જયેશ પટેલ દ્વારા અવારનવાર ફોન પર ધમકી આપવામાં આવતી હતી.....

મોડી રાત્રે દોઢ વાગ્યે બાઇક પર આવેલા ચાર જેટલા ઈસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું... એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બીજો રાઉન્ડ ડોકટરની કાર પર કર્યો હતો..... વહેલી સવારે પ્રોફેસર કોલેજ ગયા હતા અને કોલેજથી આવ્યા બાદ પણ પોતાના ઘરે રહેલા સીસીટીવી ફૂટેજ તપાસતા ચાર ઈસમો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતા.....

આમ જામનગરમાં ફરી ભૂમાફિયા જયેશ પટેલનું ભૂત ધૂણ્યું છે.... અવારનવાર પ્રોફેસરને whatsapp પર કુમાવત જયેશ પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી.... પુરષોતમ ભાઈ ભગવાન ભાઈ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.... હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.....Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.