ETV Bharat / state

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભૂવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ - Gujarati News

જામનગરઃ જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ભૂવો ધુણવાનો વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ભારે કુતુહલ જગાવ્યું છે. આ વિડીયો જામનગર શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપમાં હાલ વાયરલ થઇ રહ્યો છે.

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભૂવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ
author img

By

Published : Jun 23, 2019, 2:51 AM IST

જામનગર જિલ્લાનાં સિક્કા પોલીસ સ્ટેશનની ઘટના છે. સિક્કા ગામમાં રહેતા શખ્સે પોલીસ સ્ટેશનમાં ધૂણાવયા ભૂવા હોવાની ઘટના સામે આવતા લોકો વાયરલ વિડીયો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ શખ્સ પોલીસ દ્વારા અરજી બાબતે રજૂ થવા બોલાવ્યા સમયની ઘટના છે.જો કે આ શખ્સ પોતે ભૂવો ના હોવા છતાં ધુણવાનો નાટક કરી રહ્યો છે અને સિક્કા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો ભૂવા સાથે વાત કરતા પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન બહાર જ ભૂવાએ પોલીસ સમક્ષ ઘુણવાનું શરૂ કર્યું હતું અને જમીનમાં હાથ પછાડી પોતે ભૂવો હોવાનો ઢોંગ કરતો જોવા મળી રહ્યો હતો.

Intro:
જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભુવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં ભૂવો ધુણવાનો વીડિયો વાયરલ થયો છે... અને સોશિયલ મીડિયા પર ભારે કુતુહલ જગાવ્યું છે.... આ વિડીયો જામનગર શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપમાં હાલ વાયરલ થઇ રહ્યો છે

Body:જામનગર જિલ્લાનાં સિક્કા પોલીસ સ્ટેશનની ઘટના છે...સિક્કા ગામમાં રહેતા શખ્સે પોલીસ સ્ટેશનમાં ધૂણાવયા ભુવા હોવાની ઘટના સામે આવતા લોકો વાયરલ વિડીયો જોઈ રહ્યા છે... મહત્વનું છે કે આ શખ્સ પોલીસ દ્વારા અરજી બાબતે રજૂ થવા બોલાવ્યા સમયની ઘટના છે...

Conclusion:જો કે આ શખ્સ પોતે ભૂવો ન હોવા છતાં ધુણવાનો કરી રહ્યો છે નાટક અને સિક્કા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો ભુવા સાથે વાત કરતા પણ જુઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે....

પોલીસ સ્ટેશન બહાર જ ભુવાએ પોલીસ સમક્ષ ઘુણવાનું શરૂ કર્યું હતું... અને જમીનમાં હાથ પછાડી પોતે ભુવો હોવાનો ઢોંગ કરતો જોવા મળી રહ્યો છે.....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.