- હડિયાણા ગામેથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો
- ડીગ્રી ન હોવા છતાં લોકોને આપતો હતો દવા
- SOG પોલીસે બાતમીને આધારે કરી ધરપકડ
જામનગરઃ જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા SOG PI એસ.સેસ.નિનામાં તથા PSI આર.વી.વીછી, વી.કે.ગઢવીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં SOG સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સટેબલ મયુદીનભાઇ સૈયદ તેમજ રમેશભાઇ ચાવડાને મળેલી બાતમીને આધારે ડીગ્રી વગરના ડૉક્ટરને હડિયાણા ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. - બાગસ ડૉક્ટરની ધરપકડ
જામનગર હડીયાણા ગામમાં જાગનાથ મહાદેવની બાજુમા ભારતીબેન મોહનભાઇ ભીમાણીના મકાનમાં ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા 53 વર્ષીય ભરતભાઇ મનહરલાલ કાનાણી જામનગરના હડીયાણા ગામે ડૉક્ટરને લગતી ડીગ્રી ધરાવતા ના હોવા છતા આ શખ્સ દર્દીઓને તપાસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. જે બાતમીને આધારે SOG પોલીસે રેડ કરી આ ઇસમના કબ્જામાંથી દવા અને મેડીકલને લગતા રૂપિયા 6405 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
- જામનગર SOG પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી
આ શખ્સ વિરૂદ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીન સૈયદે ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલી છે.
જામનગર SOG પોલીસે ડીગ્રી વગરના બોગસ ડૉક્ટરની કરી ધરપકડ - Gujarat News
જામનગરના હડિયાણા ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડીગ્રી વગરના વધુ એક બોગસ ડૉક્ટરની SOG પોલીસ દ્વારા ધરપકડ પાડવામાં આવી છે.
જામનગર SOG પોલીસે ડીગ્રી વગરના ડૉક્ટરને પકડી પાડયો