ETV Bharat / state

જામનગર LCB એ ઇગ્લીશ દારૂની બોટલ કબજે કરી - liquore

જામનગરઃ જામનગર તાલુકાના મોટા થાવરીયાગામની સીમમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ . 261 કિ . રૂ . 1,04,400 / - નો મુદ્દામાલ જામનગર LCB પોલીસે કબજે કર્યો હતો. જેમાં પોલીસે રેડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો હતો.

jamnagar
author img

By

Published : Jun 26, 2019, 2:41 AM IST

જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ડોડીયાની સુચના મુજબ LCB સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન LCB સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ તથા અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે કાર્યવાહી કરી હતી. તેમજ કાલાવડ રોડ ઉપર ડી એન્ડ ડી રેસ્ટોરન્ટ સામે જગ્યા ધરાવતા ઇદ્રીશ હાલા સંધી, ધાંચીની ખડકી, જામનગર વાળાના કબ્જાની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ - 261 કિ. રૂ. 1,04,400 / - નો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાની ફરીયાદ આધારે ASI સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રેડ દરમિયાન આરોપી ઇદ્રીશ હાલા સંધી મળી આવેલ ન હોય ફરાર જાહેર કરેલ છે .આ કાર્યવાહી PI આર.એ.ડોડીયાની સુચનાથી PSI કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા LCB સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા,બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોયીયા, હીરેનભાઈ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઈ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

Intro:જામનગર તાલુકાના મોટા થાવરીયાગામ ની સીમમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ . ર૬૧ કિ . રૂ . ૧ , ૦૪ , ૪૦૦ / - નો મુદામાલ કબ્બે કરતી જામનગર એલ . સી . બી . પોલીસ

જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન અને એલ . સી . બી . પો . ઇન્સ . શ્રી આર . એ . ડોડીયાની સુચના મુજબ એલ . સી . બી . સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા ,Body:દરમ્યાન એલ . સી . બી . સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા , હરદીપભાઇ ધાધલ તથા અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે કાલાવડ રોડ ઉપર ડી એન્ડ ડી રેસ્ટોરન્ટ સામે જગ્યા ધરાવતા ઇદ્રીશભાઇ મહમદભાઇ હાલા સંધી રહે . ધાંચીની ખડકી , જામનગર વાળાના કબ્જાની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ - ૨૬૧ કિ . રૂ . ૧ , ૦૪ , ૪00 / - નો મુદામાલ કબ્બે કરી પો . હેડ કોન્સ . દિલીપભાઇ તલાવડીયાની ફરીયાદ આધારે એ . એસ , આઇ . સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે . રેડ દરમ્યાન આરોપી ઇદ્રીશભાઇ મહમદભાઇ હાલા સંધી રહે . ધાંચીની ખડકી , જામનગર વાળો હાજર મળી આવેલ ન હોય ફરાર જાહેર કરેલ છે .Conclusion:આ કાર્યવાહી પો . ઇન્સ , શ્રી આર . એ . ડોડીયા ની સુચના થી પો . સ . ઈ શ્રી કે . કે . ગોહીલ , શ્રી આર . બી . ગોજીયા તથા એલ . સી . બી . સ્ટાફના જયુભા ઝાલા , સંજયસિંહ વાળા , બસીરભાઇ મલેક , હરપાલસિંહ સોઢા , ભરતભાઈ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , ખીમાભાઇ ભોયીયા , હીરેનભાઈ વરણવા , લાભુભાઇ ગઢવી , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , નિર્મળસિંહ બી . જાડેજા , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઈ મકવાણા , અશોકભાઇ સોલંકી , મીતેશભાઇ પટેલ , નિર્મળસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ . બી . જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.