ETV Bharat / state

જામનગરના લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજી ચૂંટણી સભામાં કર્યુ સંબોધન - ગુજરાત

જામનગર મનપાની ચૂંટણીમાં BJPએ શાનદાર દેખાવ કર્યો છે અને હવે જિલ્લા પચાયત, તાલુકા પચાયતની ચૂંટણી યોજાનારી છે, ત્યારે આજે લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. સી. આર. પાટીલે લાલપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને બાદમાં જંગી ચૂંટણી સભાને સંબોધી હતી.

Lalpur
Lalpur
author img

By

Published : Feb 26, 2021, 5:03 PM IST

Updated : Feb 26, 2021, 7:37 PM IST

  • લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજ્યો
  • લાલપુરમાં સી. આર. પાટીલનો લલકાર
  • રોડ શો બાદ ચૂંટણી સભા સંબોધી
    લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજ્યો

જામનગર: જામનગર મનપાની ચૂંટણીમાં BJPએ શાનદાર દેખાવ કર્યો છે અને હવે જિલ્લા પચાયત, તાલુકા પચાયતની ચૂંટણી યોજાનારી છે, ત્યારે આજે લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. સી. આર. પાટીલે લાલપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને બાદમાં જંગી ચૂંટણી સભાને સંબોધી હતી.

જામનગર
જામનગર

પેજ પ્રમુખને લીધે જ રાજ્યની છ મહાનગરપાલિકામાં વિજય થયો

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં BJPનો દેખાવ સારો રહ્યો નથી, ત્યારે લાલપુર પંથકના તમામ ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બને તે માટે સી. આર. પાટીલે જણાવ્યુ છે કે, જેવી રીતે કોર્પોરેશન પર કબજો મેળવ્યો તેવી રીતે ગ્રામ્ય પથકમાં પણ ભગવો લહેરાવો જોઈએ. ખાસ કરીને પેજ પ્રમુખ મોડલનું સમગ્ર ભારતમાં અનુસરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પેજ પ્રમુખને લીધે જ રાજ્યની છ મહાનગરપાલિકામાં વિજય થયો છે.

જામનગર
જામનગર

પેજ કમિટી આઈડિયા સફળ રહ્યો

કોર્પોરેશન ચૂંટણીમાં પેજ કમિટીનો આઈડિયા સફળ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષ નેતા પરેશ ધાણાનીએ પેજ કમિટીને અણુ બૉમ્બ કહી હતી અને તેની વાત સાચી સાબિત થઈ છે.

Last Updated : Feb 26, 2021, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.