પ્રાપ્ત માહિતી મુજબ NSUI એ અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓને વૃક્ષના રોપા આપીને આવકાર્યા છે. નવા વિદ્યાર્થીઓને NSUIના કોન્સેપ્ટ પસંદ આવ્યો હતો અને તેઓ પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી અને તેનો ઉછેર કરશે.
જામનગર NSUI દ્વારા વિદ્યાર્થીઓને વેલકમ પાર્ટીમાં વૃક્ષોનું વિતરણ કરાયું - GUJARATINEWS
જામનગરઃ NSUI દ્વારા શહેરની મહિલા કોલેજ તથા હરિયા કોલેજમાં F.Yમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામા આવ્યું હતું. જો કે, વેલકમ પાર્ટી મેગાસિટીમાં યોજાતી વેલકમ પાર્ટીથી અલગ રીતે કરવામા આવી હતી.
JAMNAGAR
પ્રાપ્ત માહિતી મુજબ NSUI એ અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓને વૃક્ષના રોપા આપીને આવકાર્યા છે. નવા વિદ્યાર્થીઓને NSUIના કોન્સેપ્ટ પસંદ આવ્યો હતો અને તેઓ પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી અને તેનો ઉછેર કરશે.
Intro:GJ_JMR_04_08JULY_NSUI_TREE_7202728_MANSUKH
બાઈટ: તોસિફ પઠાણ, NSUI પ્રમુખ
જામનગરમાં એનએસયુઆઇ દ્વારા શહેરની મહિલા કોલેજ અને કોલેજ તથા અને હરિયા કોલેજ માં એફ વાય માં દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટી રાખવામાં આવી હતી જો કે વેલકમ પાર્ટી મેગાસિટીમાં યોજાતી વેલકમ પાર્ટી અલગ હતી
NSUI એ અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓને વૃક્ષના રોપા આપી અને આવકાર્ય છે.... નવા વિદ્યાર્થીઓને એન.એસ.યુ.આઇ.ના કોન્સેપ્ટ પસંદ આવ્યું છે અને તેઓ પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી અને તેનો ઉછેર કરશે....
એનએસયુઆઇ દ્વારા વહેલી સવારથી જ તમામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ અને પર્યાવરણને બચાવ માટે વૃક્ષ આવશ્યક છે તેવું સમજાવ્યું હતું..... જામનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી છે.... જોકે જામનગર શહેરના રાજમાર્ગો ના નામ પણ વૃક્ષો ના નામ પરથી રાખવામાં આવ્યા છે.... જામનગરમાં saru section road saru નામના વૃક્ષ પરથી રાખવામાં આવ્યું છે જ્યારે લીમડા લઈને લીમડાના વૃક્ષ ના મહત્વને સમજાવે છે....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર