ETV Bharat / state

જામનગરમાં ફૂડ શાખાના દરોડા, કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું

જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં વિવિધ મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડયા છે. તો સાથે ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં કેરીનું આગમન થયું છે. વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોવાનું વારંવાર સામે આવે છે, ત્યારે ફૂડ શાખાએ વિવિધ કેરીઓના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જામનગર
author img

By

Published : Apr 11, 2019, 1:25 AM IST

આ ઉપરાંત શાક માર્કેટ વિસ્તારમાં કેરી પકવતા ગોડાઉનમાં કાર્બન અંગેની તપાસ કરી તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. તેમજ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી મળેલી સૂચના અનુસાર ઈથીલિન પાઉચ જે પાણીમાં પલાળી નાના બોક્સમાં રાખી અને બોક્સના માધ્યમથી કેરી પકવવામાં આવે છે. તે અંગે દુકાન કે ગોડાઉનમાં કેરીના વિક્રેતાઓને એજ્યુકેેટેડ કરવામાં આવ્યા છે.

જામનગરમાં ફૂડ શાખાના દરોડા

R-GJ-JMR-03-10APRIL-FOOD DARODA-MANSUKH

જામનગરમાં ફુડ શાખા દરોડા, મસાલા અને કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું....

Feed ftp
જામનગર મહાનગરપાલિકાની ફૂટ શાખાએ શહેરમાં વિવિધ મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડયા છે... તો સાથે સાથે ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીનું પણ બજારમાં આગમન થયું છે.. વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોવાનું વારંવાર સામે આવે છે ત્યારે ફૂડ શાખાએ વિવિધ કેરીઓના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું...

જામનગરમાં આદિત્ય એન્ટરપ્રાઇઝમાં લવિંગના નમૂના લેવાયા છે... શ્રી આશાપુરા જનરલ સ્ટોરમાં હળદરના નમૂના લેવાયા છે..... પટેલ ટ્રેડર્સમાંથી ગરમ મસાલાના પણ નમૂના લેવામાં આવ્યા છે....

તેમજ શાક માર્કેટ વિસ્તારમાં કેરી પકવતા ગોડાઉન માં કાર્બન અંગેની તપાસ કરી તેનો ઉપયોગ ન કરવા તેમજ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માંથી મળેલ સૂચના અનુસાર ઈથીલીન પાઉચ જે પાણીમાં પલાળી નાના બોક્સમાં રાખી અને બોક્સના માધ્યમથી કેરી પકવવામાં આવે છે... દુકાન કે ગોડાઉન કેરીના વિક્રેતાઓને એડજયુકેટ કરવામાં આવેલ છે......

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.