ETV Bharat / state

Jamnagar Crime: પીરોટન ટાપુ પર પ્રતિબંધ છતાં માછીમાર ઘૂસ્યો, પૂછપરછ શરૂ - Jamnagar Costal Area

જામમગરના પીરોટન ટાપુ (Jamnagar Pirotan Island Prohibited Area) પર પ્રતિબંધ છતાં માછીમાર ઘૂસ્યો હોવાનો બનાવ બન્યો છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવા છતા આ માછીમાર (fisherman Cross island without permission) ઘુસી ગયો હતો. તેની સામે હાલ ગુનો (Jamnagar Police FIR on Prohibition) નોંધાયો છે.

જામમગરના પીરોટન ટાપુ પર પ્રતિબંધ છતાં માછીમાર ઘૂસ્યો, નોંધાઇ FIR

author img

By

Published : Jan 7, 2023, 7:07 PM IST

જામનગર સમુદ્ર સીમાઓ(Sea boundaries Jamnagar Costal area) ઉપર ધણી વખત કોઇ આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય છે જેના કારણે જિલ્લા કલેકટર દ્રારા એ વિસ્તારમાં ના જવાનું કહેવામાં આવે છે. આમ છતા પેટ છે તે કઇ પણ કરાવે. ના પાડી હોવા છતા પોતાના પેટ માટે અને રોજી માટે માછીમારો માછલી (Jamnagar Pirotan Island Prohibited Area) માટે જતા રહેતા હોય છે. પરંતુ તેની ભરપાઇ તેમને મોટી ભરવી પડે છે. કારણ કે સરકારની મનાઈ હોવા (fisherman Cross island without permission) છતા આવી પ્રવૃતિ કરવામાં આવે તો તેની સજા ભારે મળી શકે છે. આવો જ બનાવ જામનગરમાં બન્યો છે.

ગેરકાયદેસર પ્રવેશઃ દરિયામાં આવેલા પીરોટોન ટાપુ સહિત જામનગર જિલ્લાના તમામ 12 દરિયાઈ ટાપુ ઉપર જિલ્લા કલેકટર (District Collector Jamnagar) દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રવેશબંધીની ના ફરમાવાઇ છે. છતાં ગેરકાયદેસર (fisherman entered island without permission)પ્રવેશ કરવાથી માછીમારની સામે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો Kutch BSF : આજે પણ હરામીનાળાથી વધુ પાકિસ્તાની માછીમારી બોટો જપ્ત કરાઈ, માછીમાર કેટલાં તે જાણો

પૂર્વ મંજૂરી વિના ગઈકાલે જામનગરનો (Jamnagar Costal Area) એક માછીમાર પૂર્વ મંજૂરી વિના પીરોટોન ટાપુ (Jamnagar Pirotan Island)પર પ્રવેશ્યો હોવાથી બેડી મરીન પોલીસ દ્વારા તેની સામે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

માર્ગદર્શન અનુસાર કેન્દ્રની સુરક્ષા એજન્સીઓના(security agencies) માર્ગદર્શન અનુસાર આતંકવાદી પ્રવૃત્તિઓ (terrorist activities) રોકવા અથવા તો જામનગર જિલ્લાના દરિયાઈ(Jamnagar District Costal Area) ટાપુઓ પર સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી દેવાયું છે.

આ પણ વાંચો સહાયના નામે સરકારે મશ્કરી કરી હોવાનો માછીમાર-બોટ માલિકોનો આક્ષેપ

માછીમારી કરતો કાસમ દરમિયાન ગઈકાલે(Jamnagar Costal Area) જામનગરના બેડી વિસ્તારમાં(Bedi area of Jamnagar) રહેતો અને માછીમારી કરતો કાસમ જુસબભાઈ ચાવડા નામનો 40 વર્ષનો માછીમાર યુવાન કે જે જામનગરના જુના બંદરની(Old port of Jamnagar) દરિયાઈ જેટી પરથી નીકળ્યો હતો, અને પૂર્વ મંજૂરી વિના ટાપુ પર (fisherman entered island without permission) પ્રવેશ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેની સામે જિલ્લા કલેકટરના (District Collector Jamnagar) જાહેરનામાના ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.